Saturday, April 13, 2024
Google search engine
HomeSportsઆ ક્રિકેટરની પત્ની છે રૂપ રૂપનો અંબાર, એકવાર જોઈ લો તો નજર...

આ ક્રિકેટરની પત્ની છે રૂપ રૂપનો અંબાર, એકવાર જોઈ લો તો નજર ના હટાવી શકો!

ઢાકાઃ શાકિબ અલ હસન વિશ્વનો નંબર-1 ક્રિકેટ ઓલરાઉન્ડર છે, તે આ ક્રમે છેલ્લા ઘણા વર્ષોથી જોવા મળી રહ્યો છે અને તેને ટક્કર આપી શકે એવા ખેલાડીઓ ઘણા ઓછા છે. ક્રિકેટ મેદાન પર વિરોધી ટીમોને ધૂળ ચટાડતા શાકિબ અલ હસનની લવ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરી કરતા ઓછી નથી. શાકિબની પત્નીનું નામ ઉમ્મી અહમદ શિશિર છે. ઉમ્મી જોવામાં ઘણી જ સુંદર છે અને સુંદરતાને કારણે જ સતત ચર્ચામાં રહે છે. ઘણા ઓછા લોકો જાણે છે કે શાકિબની લવ સ્ટોરીનો પ્રારંભ ઈંગ્લેન્ડમાં થયો હતો.

વર્ષ 2014માં શાકિબની પત્ની તે સમયે ચર્ચામાં આવી જ્યારે ભારત અને બાંગ્લાદેશની મેચ દરમિયાન એક બિઝનેસમેનના દીકરાએ ઉમ્મી સાથે દુર્વ્યવહાર કર્યો હતો. ભારત વિરુદ્ધની મીરપુર ખાતેની 15 જૂને રમાયેલી મેચ દરમિયાન શાકિબની પત્ની ઉમ્મી અહમદ શિશિરનું યૌન શોષણ કરવામા આવ્યું હતું. આ અંગે જાણ થતા શાકિબ તાત્કાલિક બોડીગાર્ડ્સ થકી ત્યાં પહોંચ્યો અને રહમાન નામના બિઝનેસમેન યુવકની ધોલાઈ કરી હતી. જે પછી આરોપી યુવકની ધરપકડ પણ કરવામા આવી હતી.

ઉમ્મી અહમદ શિશિર બાંગ્લાદેશી-અમેરિકન છે. તે 10 વર્ષની હતી ત્યારે જ તેના માતા-પિતા અમેરિકા શિફ્ટ થયા હતા. શાકિબ અને ઉમ્મીએ લવ મેરેજ કર્યા છે. બંનેની લવ સ્ટોરી ઈંગ્લેન્ડમાં શરૂ થઈ હતી. કાઉન્ટી ક્રિકેટ રમતા સમયે 2010માં પ્રથમવાર ઉમ્મી અને શાકિબની મુલાકાત થઈ હતી. ઉમ્મી તે સમયે ઈંગ્લેન્ડમાં રજાઓ માણવા પહોંચી હતી અને બંને એક જ હોટલમાં રોકાયા હતા. આ સમયે જ ઉમ્મી અને શાકિબની મુલાકાત થઈ હતી. ધીમે-ધીમે તેમની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી.

ઉમ્મી અને શાકિબે એકબીજાને 2 વર્ષ સુધી ડેટ કર્યા બાદ 12 ડિસેમ્બર 2012માં લગ્ન કર્યા હતા. ઉમ્મી 5 ભાઈઓ અને એક બહેનમાં સૌથી નાની છે. આઈપીએલ મેચ દરમિયાન પણ ઉમ્મી ઘણીવાર શાકિબને ચિયર કરવા ભારત આવી ચૂકી છે. ઉમ્મીને ફરવાનો અને પાર્ટી કરવાનો ઘણો શોખ છે. ઉમ્મીની લાઈફ સ્ટાઈલ કોઈ મૉડલ કે એક્ટ્રેસ કરતા ઓછી નથી. તેણે અમેરિકાની મિનેસોટા યુનિવર્સિટીથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. ઉમ્મી એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the galaxy of endless possibilities! ? The mind-blowing content here is a captivating for the imagination, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exhilarating insights! #AdventureAwaits Embark into this cosmic journey of discovery and let your thoughts roam! ? Don’t just read, savor the excitement! #BeyondTheOrdinary ? will be grateful for this thrilling joyride through the worlds of discovery! ?

  2. I tried my luck on this online casino platform and won a substantial amount of earnings. However, later on, my mother fell critically ill, and I wanted to cash out some money from my casino balance. Unfortunately, I experienced difficulties and couldn’t finalize the cashout. Tragically, my mom died due to this gambling platform. I kindly plead for your assistance in reporting this concern with the site. Please aid me to find justice, to ensure others won’t experience the pain I’m facing today, and prevent them from experiencing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page