Monday, April 15, 2024
Google search engine
HomeAjab Gajabઅમેરિકાના નેશનલ હાઈવે પર અચાનક ટ્રકમાંથી ઉડવા લાગ્યા ડોલર

અમેરિકાના નેશનલ હાઈવે પર અચાનક ટ્રકમાંથી ઉડવા લાગ્યા ડોલર

અમેરિકાના નેશનલ હાઈવે પર લોકો તે સમયે આશ્ચર્યમાં પડી ગયા જ્યારે તેમણે એક બખ્તરબંધ ટ્રકમાંથી પૈસા ઉડતા જોયા. ડબલ્યૂએસબી રેડિયો અનુસાર, રોડ પર અમેરિકન ડોલર ઉડતાં જોઈ વાહનોની લાંબી લાઈનો લાગી હતી. રોકડ રૂપિયાના વરસાદે એક ડઝનથી વધારે ડ્રાઈવરોને એશફોર્ડ-ડુનવુડ રોડ પાસે ખેંચાવા મજબૂર કરી દીધા હતાં.

આ ઘટના એટલાન્ટાના સૌથી વ્યસ્ત માનવામાં આવતા રાજમાર્ગની છે. અહીં રસ્તાના કિનારે એક ટ્રકના દરવાજાને લોકોએ ખખડાવ્યો તો તેમાંથી અચાનક અમેરિકન ડોલર ઉડવા લાગ્યા હતાં. લોકો પોતાની ગાડીઓ રોકી ડોલર લેવા લાગી ગયા હતાં. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં લોકો પોતાની કાર રોકી અને રસ્તાના કિનારા પર નોટ ઉઠાવતાં જોવા મળી રહ્યા છે.


પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તો નોટ ઉઠાવનારા લોકો ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયા હતાં. ડુનવુડના પોલીસ અધિકારી એસજીટી રોબર્ટ પાર્સન્સે રેડિયો સ્ટેશનને જણાવ્યું હતું કે, રસ્તા પરથી પૈસા ઉઠાવવા પણ ગુનો છે.


પોલીસ એ વાતની તપાસ કરી રહી છે કે, ટ્રકમાંથી કેટલા રૂપિયા ગાયબ થયા છે પરંતુ અનુમાન છે કે, લગભગ $ 100,000, એટલે કે, 68 લાખ રૂપિયા ગાયબ થયા છે. જોકે, કેટલાંક લોકો પૈસા પાછા આપવા માટે આગળ આવ્યા છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. I participated on this gambling website and won a substantial amount, but later, my mother fell ill, and I required to withdraw some money from my casino account. Unfortunately, I experienced difficulties and couldn’t withdraw the funds. Tragically, my mother passed away due to the gambling platform. I plead for your assistance in reporting this website. Please help me to achieve justice, so that others do not face the hardship I am going through today, and stop them from crying tears like mine. ???�

  2. I tried my luck on this gambling site and secured a significant amount of cash. However, afterward, my mom fell critically sick, and I required to take out some funds from my account. Unfortunately, I encountered difficulties and could not complete the withdrawal. Tragically, my mother passed away due to this gambling platform. I kindly request your assistance in bringing attention to this concern with the online casino. Please help me to obtain justice, to ensure others won’t have to endure the anguish I’m facing today, and prevent them from facing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page