Monday, April 15, 2024
Google search engine
HomeGujaratવડોદરામાં સ્વિગીનો ડિલિવરી બોય ફૂડની સાથે બિયરનો પણ કરતો હતો ધંધો

વડોદરામાં સ્વિગીનો ડિલિવરી બોય ફૂડની સાથે બિયરનો પણ કરતો હતો ધંધો

અમદાવાદ: અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના દેશના મોટા શહેરોમાં ઓનલાઈન ફૂડ ડિલિવરીનો ધંધો જબરદસ્ત ચાલી રહ્યો છે. પરંતુ આ પ્લેટફોર્મનો હવે બુટલેગરોએ પણ ઉપયોગ કરવાનો શરૂ કરી દીધો છે. ત્યારે વડોદરામાં એક ફૂડ ડિલિવરી બોય બિયર વેચતો ઝડપાયો છે આ દ્રશ્ય જોઈને સૌ કોઈ ચોંકી ગયા છે.

વડોદરાના લક્ષ્મણપુરામાં રહેતો રાહુલ થોડા મહિના પહેલા સ્વિગી કંપનીમાં ડિલિવરી બોય તરીકે જોડાયો હતો. તે કસ્ટમરને ફૂડ ડિલિવરી કરવા જતો ત્યારે તેમની સાથે મિત્રતા કેળવી તેઓ દારૂના શોખીન છે કે નહીં તે જાણતો હતો. ત્યાર બાદ તે ગ્રાહકોને જવાની સાથે બિયરની જરૂર હોય તો તે પણ લાવી આપવાની ઓફર આપતો હતો.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of excitement! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exhilarating insights! #AdventureAwaits ? into this exciting adventure of knowledge and let your imagination roam! ✨ Don’t just read, immerse yourself in the excitement! #BeyondTheOrdinary Your brain will be grateful for this thrilling joyride through the realms of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page