Wednesday, April 10, 2024
Google search engine
HomeBollywoodએક સોંગથી રાતોરાત સ્ટાર બનેલ રાનુ મંડલ અને હિમેશ રેશમિયાના સોંગની લોકોએ...

એક સોંગથી રાતોરાત સ્ટાર બનેલ રાનુ મંડલ અને હિમેશ રેશમિયાના સોંગની લોકોએ ઉડાવી મજાક

મુંબઈ: બોલિવૂડના જાણીતા સિંગર લતા મંગેશકરનું ફેમસ સોંગ ‘એક પ્યાર કા નગમા હૈ’ ગાઈને ચર્ચામાં આવેલી રાનૂ મંડલ આજકાલ સોશિયલ મીડિયામાં તેનો વીડિયો વાયરલ થયેલો છે. રાનૂ મંડલે તાજેતરમાં જ હિમેશ રેશમિયાની સાથે એક સોંગ રેકોર્ડ કર્યું હતું.


આ ગીત હિમેશની અપકમિંગ ફિલ્મ ‘હેપી હાર્ડી ઔર હીર’માં સામેલ કરવામાં આવ્યું છે. હિમેશે રાનૂ સાથે રેકોર્ડ કરેલુ આ ગીત સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે.


એકબાજુ આ ગીત ફેન્સની વચ્ચે ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે, ત્યારે બીજી બાજુ આના પર કેટલાક મીમ્સ બનવાના પણ શરૂ થઈ ગયા છે. અહીં જુઓ કેવા મીમ્સ બન્યા છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the galaxy of wonder! ? The thrilling content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exciting insights! #InfinitePossibilities Dive into this cosmic journey of imagination and let your imagination roam! ? Don’t just enjoy, savor the excitement! #BeyondTheOrdinary Your brain will thank you for this exciting journey through the worlds of endless wonder! ?

  2. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of excitement! ? The mind-blowing content here is a rollercoaster ride for the imagination, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exciting insights! #AdventureAwaits Embark into this exciting adventure of discovery and let your mind roam! ? Don’t just enjoy, immerse yourself in the excitement! #FuelForThought Your brain will be grateful for this thrilling joyride through the realms of endless wonder! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page