Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalપતિ બન્યો હેવાન: પત્નીને બાંધીને તેના પ્રાઈવેટ પાર્ટ સાથે કર્યું વિકૃત કામ

પતિ બન્યો હેવાન: પત્નીને બાંધીને તેના પ્રાઈવેટ પાર્ટ સાથે કર્યું વિકૃત કામ

શંકાની કોઈ દવા નથી. શંકાશીલ સ્વભાવના કારણે જ એક પતિએ અમાનવીયતાની તમામ હદ પાર કરી નાખી છે. એક હચમચાવી દેતી ઘટનામાં પતિએ પત્નીના પ્રાઈવેટ પાર્ટને સોઈ-દોરાથી સીવી નાખ્યો હતો. લગ્નના 35 વર્ષથી વધુ સમય થઈ ગયો છતા પતિ પર શંકા કરતો હતો. પીડિત પત્નીની ફરિયાદના આધારે પોલીસે પતિ સામે ફરિયાદ નોંધી છે, જે હાલ ફરાર છે.

આ શોકિંગ ઘટના મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લાની છે. અહીંના બંધોરા વિસ્તારમાં એક બોગસ ડૉક્ટર પ્રેક્ટિસ કરી રહ્યો હતો. તેના લગ્નને 35 વર્ષથી વધુનો સમય થઈ ગયો હતો. પતિની ઉંમર 56 વર્ષ અને પત્નીની ઉંમર 52 વર્ષ છે. એટલું જ નહીં બંનેને સંતાનમાં બે પુત્રો અને બે પુત્રો છે, જેમના પણ લગ્ન થઈ ચૂક્યા છે.

લગ્નને 35 વર્ષ થઈ ગયા છતાં બોગસ ડૉક્ટરને તેની પત્નીના અન્ય સાથે આડા સંબંધ હોવાની શંકા હતી. દરમિયાન ગત્ 20 ઑગસ્ટના રોજ આ વિવાદમાં બોગસ ડૉક્ટરે તેની પત્નીને ધોલાઈ કરી હતી. એટલું જ નહીં પત્નીને બંધક બનાવી હેવાનીયત આચરી હતી. પત્નીના પ્રાઈવેટ પાર્ટને સોઈ-દોરાથી સીવી દીધા હતા.

આ અંગે પોલીસ અધિકારી પતિની કરતૂતની માહિતી મહિલાએ તેની પુત્રીને જણાવી હતી, જે ઘટના સમયે સાસરિયામાં હતી. માતાનું દુખ જોઈને તે પિયર આવી હતી અને માતાને લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી. દીકરીની હાજરીમાં મહિલાએ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસમાં આપેલા નિવેદનમાં મહિલાએ જણાવ્યું હતું કે પતિએ ચોથી વખત આ પ્રકારની હરકત કરી છે. એપ્રિલ 2018માં પહેલી વખત તેની ધોલાઈ કરી હતી અને પ્રાઈવેટ પાર્ટની સિલાઈ કરી હતી. ત્યાર બાદ પતિએ બે વખત આવી જ કરતૂત આચરી હતી. મહિલાએ જણાવ્યું હતું કે આબરુ જવાની બીકે તેણે પહેલાં પોલીસમાં ફરિયાદ નહોતી કરતી હતી, પણ હવે સહનશક્તિની બહાર મામલો નીકળી ગયો છે.

RELATED ARTICLES

10 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the galaxy of wonder! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of inspiring insights! ? ? into this exciting adventure of discovery and let your imagination fly! ? Don’t just read, experience the thrill! #BeyondTheOrdinary Your brain will thank you for this exciting journey through the realms of discovery! ✨

  2. I played on this casino platform and won a substantial cash, but eventually, my mother fell ill, and I required to take out some funds from my casino account. Unfortunately, I faced problems and was unable to complete the withdrawal. Tragically, my mother passed away due to such casino site. I request for your help in reporting this website. Please help me in seeking justice, so that others won’t face the pain I am going through today, and stop them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page