Tuesday, April 9, 2024
Google search engine
HomeFeature Right76ની ઉંમરમાં આ દાદાનું કામ જોઈને કરશો સલામ, દુનિયાને જીવવા જેવી બનાવવાનો...

76ની ઉંમરમાં આ દાદાનું કામ જોઈને કરશો સલામ, દુનિયાને જીવવા જેવી બનાવવાનો કરે છે પ્રયાસ

નવી દિલ્હીઃ 76 વર્ષીય હરજિંદર સિંહ દિલ્હીના રસ્તાઓ પર ઓટો એબ્યુલન્સ ચલાવે છે. હરજિંદરે કહ્યું હતું, છેલ્લાં ત્રણ મહિનામાં 100થી વધુ લોકોના જીવ બચાવ્યા છે. સામાન્ય રીતે રોજ એક અકસ્માત પીડિતને મદદ કરું છું. તેમણે ટ્રાફિક વોર્ડન તરીકે કામ કર્યું છે અને અનેક અકસ્માતો જોયા છે. આથી જ હવે તે ઓટો એમબ્યૂલન્સ દ્વારા લોકોની મદદ કરે છે. ઓટોમાં અલગ-અલગ દવાઓ રાખી છે.

લોકો વીડિયા બનાવે છે, હું હોસ્પિટલ લઈ જાઉં છું
અકસ્માત થાય ત્યારે લોકો વીડિયા બનાવે છે, તે સમયે હરજિંદર સિંહ તે ઘાયલ વ્યક્તિને પ્રાથમિક સારવાર આપે છે. દુર્ઘટનામાં પીડિત લોકોના જીવ બચાવવા માટે હરજિંદરે પોતાની ઓટોને ‘ઓટો એમબ્યૂલન્સ’માં ફેરવી દીધી છે. તેઓ ઓટોમાં માત્ર ઘાયલોની પ્રાથમિક સારવાર જ નથી કરતા પરંતુ ગંભીર હાલતમાં પીડિતને હોસ્પિટલ પણ પહોંચાડે છે અને સાથે એ પણ સુનિશ્ચિત કરે છે કે તેને પૂરતી સારવાર મળે.

વધુ કામ કરીને દવાઓ માટે પૈસા ભેગા કરે છે
હરજિંદર સિંહ દિલ્હીના ભજનપુરામાં પરિવાર સાથે રહે ચે. રોજ સવારે આઠ વાગે ઓટો લઈને દિલ્હીના જે રોડ પર વધુ અકસ્માત થતા હોય છે, ત્યાં પહોંચી જાય છે. દવા તથા મેડિકલનો ખર્ચ જાતે જ કરે છે. તેમણે ઓટોમાં ડોનેશન બોક્સ લગાવ્યું છે. આ સાથે જ વધુ કામ કરીને આ ખર્ચને પહોંચી વળવાનો પ્રયાસ કરે છે.

76 વર્ષે પણ યુવાનોને શરમાવે તે રીતે દાદા કામ કરે છે
પીડિત વ્યક્તિને સૌ પહેલાં પ્રાથમિક સારવાર આપીને તાત્કાલિક ઓટો એમબ્યૂલન્સમાં બેસાડીને હોસ્પિટલ લઈ જાય.
ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ સુધી મફતમાં લઈ જાય છે અને ડાયાબિટિશની દવાઓ પણ મફતમાં આપે છે
ઓટોને બનાવી દીધી એમ્બ્યુલન્સ
RELATED ARTICLES

7 COMMENTS

  1. I engaged in this gambling website and achieved a substantial cash prize. However, eventually, my mother fell seriously ill, and I wanted to cash out some funds from my casino account. Regrettably, I faced difficulties and could not finalize the cashout. Tragically, my mom lost her life due to this online casino. I urgently request for your assistance in bringing attention to this website. Please support me in seeking justice, so that others won’t have to the pain and suffering I’m going through today, and prevent them from undergoing the same heartache. ???

  2. I played on this online casino platform and secured a considerable amount of earnings. However, afterward, my mother fell seriously sick, and I required to take out some earnings from my casino balance. Unfortunately, I faced problems and could not complete the withdrawal. Tragically, my mother died due to such online casino. I kindly request your help in addressing this issue with the platform. Please help me to find justice, to ensure others won’t endure the anguish I’m facing today, and prevent them from undergoing similar heartache. ??

  3. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of excitement! ? The captivating content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exhilarating insights! #MindBlown Dive into this thrilling experience of discovery and let your imagination roam! ? Don’t just explore, experience the excitement! ? ? will be grateful for this thrilling joyride through the worlds of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page