Thursday, April 11, 2024
Google search engine
HomeNationalમહારાષ્ટ્રના ધુલેમાં બસ અને કન્ટેનર વચ્ચે સર્જાયો અકસ્માત, 11નાં મોત

મહારાષ્ટ્રના ધુલેમાં બસ અને કન્ટેનર વચ્ચે સર્જાયો અકસ્માત, 11નાં મોત

મુંબઈ: રવિવાર રાતે મહારાષ્ટ્રના ધુલે જિલ્લામાં ભયંકર અકસ્માત થયો હતો. બસ અને કન્ટેનર વચ્ચે થયેલા અકસ્માતમાં 11 લોકોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં જ્યારે 20ને ઈજાઓ ગંભીર ઈજાઓ થઈ હતી. આ અકસ્માત શહાદા-ઔરંગાબાદ રોડ પર દોંડાઈચા ગામ પાસે સર્જાયો હોવાનું જાણવા મળ્યું હતું.

અકસ્માત થતાં જ લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. બસ ઔરંગાબાદ તરફ જઈ રહી હતી. બસમાં 40 મુસાફરો સવાર હતાં. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતાં.

આ અકસ્માત એટલો ગંભીર હતો કે પેસેન્જર્સ બસની કેબિનમાં કેટલાંય મૃતદેહો ફસાઇ ગયા હતા. એસપી વિશ્વાસ પંધારે જણાવ્યું હતું કે, બસ અને ટ્રક સામ-સામે અથડાયા હતાં. તેમાં 11 લોકોના મોત નિપજ્યા હતાં જ્યારે બે લોકોના મોત હોસ્પિટલમાં થયા હતા.


મૃતકોમાં 3 મહિલાઓ સામેલ છે. ઈજાગ્રસ્તોની સારવાર શહાદાની સરકારી હોસ્પિટલમાં ચાલી રહી છે. ઘટનાની સૂચના મળ્યાં બાદ મોડી રાતે મંત્રી જયકુમાર રાવલ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અકસ્માતના લઈને હાઈવે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો જે બે કલાક બાદ ખુલ્લો થયો હતો.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of excitement! ? The mind-blowing content here is a rollercoaster ride for the imagination, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of inspiring insights! #AdventureAwaits ? into this exciting adventure of knowledge and let your mind roam! ? Don’t just explore, savor the thrill! ? Your mind will be grateful for this thrilling joyride through the worlds of endless wonder! ✨

  2. I participated on this gambling website and won a considerable amount, but eventually, my mother fell sick, and I required to cash out some money from my balance. Unfortunately, I encountered difficulties and could not withdraw the funds. Tragically, my mother died due to this casino site. I plead for your help in lodging a complaint against this online casino. Please assist me to obtain justice, so that others won’t face the hardship I am going through today, and avert them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page