Tuesday, April 9, 2024
Google search engine
HomeFeature Bottomવલસાડની સ્કુલના નામે વીડિયો પોસ્ટ કરવા મુદ્દે MLA જીગ્નેશ મેવાણી વિરૂદ્ધ ફરિયાદ...

વલસાડની સ્કુલના નામે વીડિયો પોસ્ટ કરવા મુદ્દે MLA જીગ્નેશ મેવાણી વિરૂદ્ધ ફરિયાદ દાખલ

વલસાડ: વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જીગ્નેશ મેવાણીએ વલસાડની આરએમ વીએમ સ્કુલના નામે વિદ્યાર્થીને માર મારતો એક વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો.

જોકે બાદમાં વિવાદ વકરતા મેવાણીએ ટ્વીટ ડિલીટ કરી નાખ્યું હતું. મેવાણીએ પીએમઓ પાસેથી વિદ્યાર્થી સાથે શાળાના આવા વર્તન બદલ ખુલાસો માંગ્યો હતો. જોકે બાદમાં વિવાદ વકરતા લોકોને પૂછ્યું હતું કે આ વીડિયો ઇજીપ્તનો છે કે વલસાડનો?

આ મામલે શાળાના પ્રિન્સિવાલ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. શાળાએ તેમની વિરૂદ્ધ ફેક ન્યૂઝ ફેલાવવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ઘટના મે મહિનાની છે. જ્યારે ટ્વીટર પર મેવાણીએ આ વીડિયો પોસ્ટ કર્યો ત્યારે શાળાએ ખુલાસો આપ્યો હતો કે આ વીડિયો અમારી શાળાનો નથી અને અંતે શાળાએ પોલીસ ફરિયાદ કરી હતી.

RELATED ARTICLES

6 COMMENTS

  1. I engaged on this casino platform and managed a substantial amount, but eventually, my mom fell sick, and I wanted to withdraw some earnings from my casino account. Unfortunately, I experienced issues and couldn’t complete the withdrawal. Tragically, my mother passed away due to such online casino. I request for your help in lodging a complaint against this site. Please help me to achieve justice, so that others won’t have to undergo the hardship I am going through today, and avert them from crying tears like mine. ????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page