Friday, April 12, 2024
Google search engine
HomeBollywoodકાર્તિક આર્યન બેઠો હતો હોટલમાં ને એક્ટ્રેસે કહ્યું, તારી તો પેન્ટની ચેન...

કાર્તિક આર્યન બેઠો હતો હોટલમાં ને એક્ટ્રેસે કહ્યું, તારી તો પેન્ટની ચેન ખુલ્લી છે અને પછી..!

મુંબઈઃ બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન હાલમાં પોતાની ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. કાર્તિક પ્રમોશનમાં એ હદે ખોવાઈ ગયો કે તે પેન્ટની ચેન બંધ કરવાનું જ ભૂલી ગયો હતો.

સોશિયલ મીડિયામાં કાર્તિક આર્યનનો આ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં કાર્તિક આર્યન સાફો પર બેસીને કંઈક ખાઈ રહ્યો છે. કાર્તિકની ચારેબાજુ ફોટોગ્રાફર્સ તથા અન્ય લોકો છે. આ સમય દરમિયાન કો-સ્ટાર અનન્યા પાંડે કાર્તિકને યાદ કરાવે છે કે તે ચેન બંધ કરવાનું ભૂલી ગયો છે.

અનન્યા કહે છે, કાર્તિક, તારી ચેન ખુલ્લી છે. આ સાંભળતા જ કાર્તિક પોતાની ચેન બંધ કરી દે છે. જોકે, આ ચેન કાર્તિકના ટ્રેક પેન્ટની સાઈડ ચેન હોય છે. આ સમય દરમિયાન કાર્તિકના એક્સપ્રેશન જોવાલાયક હોય છે.


ઉલ્લેખનીય છે કે ‘પતિ પત્ની ઔર વો’ એક રોમેન્ટિક ફિલ્મ છે, જેમાં કાર્તિક આર્યન તથા ભૂમિ પતિ-પત્નીના રોલમાં છે અને અનન્યા વોની ભૂમિકામાં છે. આ ફિલ્મ 6 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the universe of wonder! ? The thrilling content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exciting insights! #MindBlown ? into this thrilling experience of discovery and let your mind fly! ? Don’t just explore, experience the thrill! #FuelForThought Your mind will be grateful for this exciting journey through the dimensions of discovery! ?

  2. I participated on this online casino platform and secured a considerable sum of money. However, eventually, my mother fell seriously ill, and I wanted to take out some earnings from my casino balance. Unfortunately, I encountered issues and could not complete the withdrawal. Tragically, my mom died due to the casino site. I kindly plead for your assistance in bringing attention to this concern with the site. Please help me to obtain justice, to ensure others won’t have to endure the hardship I’m facing today, and avert them from facing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page