Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratવિસનગરમાં જાણીતા ગેસ્ટ હાઉસમાં ચાલતાં કૂટણખાનાનો પોલીસે કર્યો પર્દાફાશ

વિસનગરમાં જાણીતા ગેસ્ટ હાઉસમાં ચાલતાં કૂટણખાનાનો પોલીસે કર્યો પર્દાફાશ

વિસનગર શહેરના સવાલા દરવાજા નજીક આવેલ ગેસ્ટ હાઉસમાં બહારથી યુવતીઓ બોલાવી દેહવિક્રયનો ધંધો કરાતો હોવાની બાતમીને આધારે ડીવાયએસપી અને શહેર પોલીસની ટીમે રેડ કરતાં એક યુવતી ગ્રાહક સાથે કઢંગી હાલતમાં ઝડપાઇ આવ્યા હતા જ્યારે અન્ય એક રૂમમાંથી એક યુવતી મળી આવી હતી.

પોલીસે ઘટના સ્થળેથી 8240 રોકડ અને એક મોબાઇલ મળી 13240નો મુદ્દામાલ ઝડપી ગેસ્ટહાઉસના સંચાલક અને ગ્રાહક મળી બે વિરુધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

સવાલા દરવાજા પાસેના પંચાલ માર્કેટમાં આવેલ સંગાથ ગેસ્ટ હાઉસમાં બહારથી યુવતીઓ બોલાવી દેહવિક્રયનો ધંધો કરાતો હોવાની ડીવાયએસપીને બાતમી મળતાં પીએસઆઇ આર.એન.પ્રસાદ, એએસઆઇ બળવંતસિંહ, એએસઆઇ મધુબેન સહિતના સ્ટાફે રેડ ગેસ્ટહાઉસના એક રૂમમાંથી એક યુવતી સાથે ગ્રાહક કઢંગી હાલતમાં ઝડપાઇ આવ્યા હતા જેમાં ગ્રાહકની પૂછપરછ કરતાં તેનું નામ પઠાણ મુસ્તાકમહંમદ ફૈઝમહંમદ રહે.કડા દરવાજા હોવાનું જણાવ્યું હતું.

જ્યારે અન્ય રૂમની તલાશી દરમિયાન એક અન્ય મહિલા મળી આવી હતી જેમાં યુવતીઓની પૂછપરછમાં તેમને ગેસ્ટહાઉસનો સંચાલક શેખ મયુદ્દીન પૂનમખાનને બોલાવ્યા હોવાનું તેમજ બહારથી ગ્રાહકો બોલાવતો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે યશેખ મયુદ્દીન પુનમખાન અને પઠાણ મુસ્તાકમહંમદ ફૈઝમહંમદ વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો.

RELATED ARTICLES

6 COMMENTS

  1. I took part in this casino site and secured a substantial amount of winnings. However, afterward, my mom fell seriously ill, and I needed take out some earnings from my account. Regrettably, I encountered difficulties and couldn’t complete the withdrawal. Tragically, my mother lost her life due to such gambling platform. I urgently request for your support in bringing attention to this website. Please help me out in seeking justice, so that others don’t experience the hardship I’m going through today, and avoid them from undergoing the same heartache. ???

  2. I tried my luck on this casino website and won a substantial pile of cash. However, afterward, my mom fell gravely ill, and I wanted to withdraw some money from my wallet. Unfortunately, I experienced problems and couldn’t finalize the cashout. Tragically, my mom passed away due to this online casino. I kindly ask for your support in reporting this concern with the platform. Please aid me in seeking justice, to ensure others won’t face the hardship I’m facing today, and stop them from experiencing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page