Monday, April 15, 2024
Google search engine
HomeSportsમોડલ સાથે ઈરફાન પઠાને કર્યા છે લગ્ન, લગ્ન પહેલાની સ્ટાઈલિશ તસવીરો જોઈને...

મોડલ સાથે ઈરફાન પઠાને કર્યા છે લગ્ન, લગ્ન પહેલાની સ્ટાઈલિશ તસવીરો જોઈને નહીં આવે વિશ્વાસ

ભારતીય પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણ સો.મીડિયામાં પત્ની સફા બેગની તસવીરો શૅર કરે છે, પરંતુ આ તસવીરમાં સફા બુરખામાં જ જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે 2016માં ઈરફાને સફા સાથે લગ્ન કર્યા હતા.

આ લગ્નમાં ઈરફાન તથા સફાના નિકટના મિત્રો સામેલ થયા હતા. આ લગ્ન મક્કામાં કરવામાં આવ્યા હતા. સફા તથા ઈરફાનના લગ્નથી ભારતીય ચાહકોને નવાઈ લાગી હતી. ઈરફાને સીક્રેટલી આ લગ્ન કર્યા હતા.

ઈરફાનની પત્ની સફા અંગે ઘણાં ઓછા લોકો જાણે છે. સફાના પિતા મિર્ઝા ફારુખ બેગ સાઉથ અરબના બિઝનેસમેન છે. કહેવાય છે કે સફા તથા ઈરફાનની પહેલી મુલાકાત દુબઈમાં થઈ હતી. સફાનો જન્મ 28 ફેબ્રુઆરી, 1994માં થયો હતો. તે સાઉદી અરબના જેદ્દામાં મોટી થઈ છે અને ઈન્ટરનેશનલ ઈન્ડિયન સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે.

27 વર્ષીય સફા ઘણી જ સુંદર દેખાય છે. તે મિડલ ઈસ્ટ એશિયાની લોકપ્રિય મોડલ પણ રહી ચૂકી છે. તેની તસવીર અનેક જાણીતા મેગેઝિનમાં છપાઈ ચૂકી છે. સફાએ જેદ્દાની પબ્લિક રિલેશન કંપનીમાં કામ પણ કર્યું છે. તે નેલ આર્ટિસ્ટ પણ છે. લગ્ન બાદ સફાએ પોતાનું જીવન પ્રાઈવેટ જ રાખ્યું છે.

એક સમયની મોડલ આજે મોટાભાગે બુરખામાં જ જોવા મળે છે. ઈરફાન તથા સફાને દીકરો ઈમરાન છે.

ઈરફાનની વાત કરીએ તો જાન્યુઆરી 2020માં તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. ઈરફાન ટીમ ઈન્ડિયાનો મહત્ત્વનો ખેલાડી રહી ચૂક્યો છે.

2007માં ટી 20 વર્લ્ડકપમાં ઈરફાને ફાઈનલમાં 4 ઓવરમાં 16 રન આપીને 3 વિકેટ લીધી હતી. ઈરફાનને કારણે ભારત ફાઈનલમાં પાકિસ્તાન સામે જીતી શક્યું હતું.

RELATED ARTICLES

4 COMMENTS

  1. I engaged on this online casino site and won a significant amount, but after some time, my mother fell ill, and I needed to cash out some money from my account. Unfortunately, I experienced issues and could not finalize the cashout. Tragically, my mom died due to the gambling platform. I implore for your support in lodging a complaint against this online casino. Please support me to achieve justice, so that others won’t undergo the suffering I am going through today, and avert them from shedding tears like mine. ???�

  2. I participated in this gambling website and secured a considerable amount of winnings. However, eventually, my mother fell seriously ill, and I wanted to withdraw some funds from my casino account. Regrettably, I faced problems and couldn’t process the withdrawal. Tragically, my mother lost her life due to this gambling platform. I plead for your assistance in reporting this website. Please help me out in seeking justice, so that others won’t have to the hardship I’m going through today, and stop them from undergoing the same heartache. ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page