Thursday, April 18, 2024
Google search engine
HomeFeature Rightગાંધીનગર: ચંપલ ખોવાતાં CRPFના આસિ. કમાન્ડન્ટે પત્નીને ત્રણ લાફા ઝિંકી દીધા

ગાંધીનગર: ચંપલ ખોવાતાં CRPFના આસિ. કમાન્ડન્ટે પત્નીને ત્રણ લાફા ઝિંકી દીધા

ગાંધીનગરના લેકાવાડામાં સીઆરપીએફ કેમ્પમાં આસિ. કમાન્ડન્ટ તરીકે ફરજ બજાવતાં જવાને ચંપલ ખોવાઈ જતાં પત્નીને લાફા મારીને ગળું દબાવ્યું હતું. આ અંગે પરિણીતીએ પતિ વિરૂદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતો હોવાની પોલીસ ફરિયાદ કરી છે.

ચિલોડા પોલીસમાં શીતલબેન રાણાની પોલીસ ફરિયાદ પ્રમાણે, સવારે 9.30 વાગ્યે પતિ ભરત રાણા મેદાનથી ઘરે આવ્યા બાદ ચંપલ માગ્યા હતા. પત્નીએ ખબર નથી સેવાદાર શોધી આપશે તેવો જવાબ આપતાં રોષે ભરાયેલા પતિએ ‘તું મારી બાયડી છે, તારે જ બધું કરવાનું’ કહીંને ત્રણ લાફા ઝિંકી દીધા હતા અને ગળું દબાવી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ ઉપરાંત પતિ ‘પિયરમાંથી દહેજ પેટે 50 લાખ લઈ આવ અથવા તારું મકાન મારા નામે કરી દે’ કહીં વારંવાર દહેજની પણ માંગણી કરતા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket launching into the galaxy of wonder! ? The mind-blowing content here is a rollercoaster ride for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of inspiring insights! #InfinitePossibilities ? into this exciting adventure of discovery and let your thoughts roam! ? Don’t just explore, experience the thrill! #FuelForThought ? will be grateful for this exciting journey through the dimensions of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page