Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalદેશ પર આવી પડેલા સંકટના સમયમાં ઈન્ડિયન એર ફોર્સ આગળ આવી, શરૂ...

દેશ પર આવી પડેલા સંકટના સમયમાં ઈન્ડિયન એર ફોર્સ આગળ આવી, શરૂ કરી ઓક્સિજન કન્ટેનરની સપ્લાઈ

દેશમાં કોરોનાનો કહેર જારી છે. નવા કેસો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. હચમચાવી દેતા મોતના આંકડા આવી રહ્યા છે. દેશ પર આવી પડેલા સંકટના આ સમયમાં ઈન્ડિયન એર ફોર્સ આગળ આવી છે. દેશના કેટલાય ભાગમાં ઓક્સિજનની અછત વચ્ચે ભારતીય વાયુ સેનાએ મોર્ચો સંભાળ્યો છે.

ઈન્ડિયન એર ફોર્સે દેશના અલગ અલગ ભાગમાં ઓક્સિજન કન્ટેનર પહોંચાડવાનું બીડું ઝડપ્યું છે. જેથી ઓક્સિજનની સપ્લાઈ ઝડપથી શરૂ થઈ શકે. વાયુસેનાના વિમાન C-17 અને IL-76 દેશભરમાં પોતાની ઓક્સિજન સેવાની શરૂઆત કરી દીધી છે.

સૌ પહેલાં એરફોર્સના આ વિમોનોએ બે મોટા ઓક્સિજન કન્ટેનર અને એક ખાલી કન્ટેનગરને પશ્ચિમ બંગાળના પાનાગઢ પહોંચાડ્યા હતા. વાયુસેનાના વિમામનો દેશના બીજા રાજ્યોમાં પણ કન્ટેનર પહોંચાડવા માટે આ રીતના ઓપરેશન શરૂ કરશે.

એરફોર્સ કેન્ટેનગરની સાથે સાથે સિલિન્ડર, જરૂરી દવાઓ, સાધનો અને સ્વાસ્થ્યકર્મીઓનો પણ એરલિફ્ટ કરી રહી છે.

કોરોના કટોકટીમાં આર્મી, DRDO (ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન) અને DPSU સતત રાહત કામ કરી રહ્યું છે. અમદાવાદમાં DRDOએ રાતોરાત કોવિડ હોસ્પિટલ ઉભી કરી દીધી છે. આ ઉરરાંત DRDOએ દિલ્હીમાં હોસ્પિટલ તૈયાર કરવાનું કામ શરૂ કરી દીધું છે. આ માટે કોચિ, મુંબઈ, વિજાગ, અને બેંગલુરુથી ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફને એરલિફ્ટ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

9 COMMENTS

  1. Hey I am so glad I found your website, I really found you by error, while I was browsing on Yahoo for something else, Nonetheless I am here now and
    would just like to say thanks for a tremendous post and a all round thrilling blog (I also love the theme/design),
    I don’t have time to go through it all at the minute but I
    have saved it and also included your RSS feeds, so when I have time I will be
    back to read a lot more, Please do keep up the
    awesome jo.

  2. Terrific work! This is the type of information that are supposed to be
    shared around the internet. Shame on the search engines
    for not positioning this post higher! Come on over and seek advice
    from my site . Thanks =)

  3. This is a great tip particularly to those new to the blogosphere.
    Short but very precise information… Thanks for sharing this one.
    A must read article!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page