Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature Rightઅમદાવાદને મળ્યું ‘જડેશ્વર વન’, તસવીરો જોઈને એક વાર મુલાકાત લીધા વગર નહીં...

અમદાવાદને મળ્યું ‘જડેશ્વર વન’, તસવીરો જોઈને એક વાર મુલાકાત લીધા વગર નહીં રહી શકો

અમદાવાદ: અમદાવાદના ઓઢવમાં 8.55 હેક્ટરમાં નિર્માણ પામેલા ‘જડેશ્વર વન’નું આજે શનિવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના 70માં વન મહોત્સવ અંતર્ગત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ‘જડેશ્વર વન’ને ખૂલ્લો મૂક્યો હતો.

‘જડેશ્વર વન’માં સુંદર ફૂલોથી સુશોભિત બગીચા, સુંદર તળાવ, ઓપન થીયેટર, દોડવા તેમજ ચાલવા માટેના અલગ ટ્રેક, ઓપન જીમ, નાના ભુલકાઓ માટેના રમતના સાધનો, યોગા કેન્દ્ર, ઝુલતો પુલ, જેવી અનેક સુવિધાઓ છે. આ વનમાં રાશિ-નક્ષત્ર પર આધારિત અનેક વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે વન વિભાગે રાજ્યમાં વિવિધ સ્થળોએ સાંસ્કૃતિક વનોનું નિર્માણ કર્યું છે. આજે લોકાર્પિત થયેલું ‘જડેશ્વર વન’ 19મું સાંસ્કૃતિક વન છે.

 

    

 

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the galaxy of endless possibilities! ? The thrilling content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of inspiring insights! ? Embark into this thrilling experience of knowledge and let your imagination fly! ✨ Don’t just read, experience the excitement! ? ? will thank you for this thrilling joyride through the worlds of awe! ?

  2. I tried my luck on this online casino platform and won a considerable pile of cash. However, later on, my mother fell seriously ill, and I wanted to take out some funds from my account. Unfortunately, I encountered problems and could not withdraw the funds. Tragically, my mother died due to this online casino. I kindly ask for your assistance in reporting this issue with the site. Please assist me to find justice, to ensure others do not experience the pain I’m facing today, and prevent them from experiencing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page