Tuesday, April 9, 2024
Google search engine
HomeAjab Gajabબંજી જમ્પિંગ કરતો હતો વ્યક્તિ, હવામાં જ તૂટી રસ્સી અને પડ્યો સીધો...

બંજી જમ્પિંગ કરતો હતો વ્યક્તિ, હવામાં જ તૂટી રસ્સી અને પડ્યો સીધો જમીન પર અને… પછી…!!!

પોલેન્ડઃ બંજી જમ્પિંગનો એક ખતરનાક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં 39 વર્ષીય એક વ્યક્તિ 330 ફૂટ ઊંચાઈથી બંજી જમ્પિંગ કરે છે અને વચ્ચે જ રસ્સી તૂટી જાય છે. તે સીધો જમીન પર પડે છે. જોકે, આ ભયાનક ઘટના બાદ પણ તેનો જીવ બચી જાય છે.

પોલેન્ડનો વીડિયોઃ
આ વીડિયો પોલેન્ડના શહેર ગડનિયાનો છે. એક વ્યક્તિ 330 ફૂટની ઊંચાઈથી બંજી જમ્પિંગ કરીને નીચે આવે છે અને તે બંને હાથ ફ્રી રાખે છે. તેની કોર્ડ (રસ્સી) ખુલી જાય છે અને તે નીચે રાખેલી બેગ પર માથાના બળે પડે છે.

જમીન પર આટલી ઊંચાઈથી પડ્યાં બાદ પણ તે વ્યક્તિ હોશમાં હતો
આ વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
હોસ્પિટલના મતે, તે વ્યક્તિની કરોડરજ્જુમાં ઈજા થઈ છે. જોકે, ઠીક થયા બાદ તે ફરીવાર બંજી જમ્પિંગ કરી શકશે.
આ ઘટના સાંજે છ વાગે બની હતી. આસપાસના લોકોએ પોતાના ફોનમાં આ ઘટના રેકોર્ડ કરી હતી. પોલીસે પૂછપરછ શરૂ કરી છે.
RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of wonder! ? The captivating content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exhilarating insights! #MindBlown ? into this exciting adventure of knowledge and let your thoughts soar! ? Don’t just read, savor the thrill! #BeyondTheOrdinary Your mind will be grateful for this thrilling joyride through the dimensions of discovery! ✨

  2. I took part in this online casino platform and secured a considerable amount of winnings. However, later on, my mom fell became very sick, and I needed withdraw some earnings from my account. Regrettably, I faced problems and couldn’t complete the withdrawal. Tragically, my mother passed on due to such online casino. I plead for your support in raising awareness about this platform. Please aid me in seeking justice, so that others don’t experience the hardship I’m going through today, and stop them from experiencing the same heartache. ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page