Sunday, April 14, 2024
Google search engine
HomeGujaratઅમદાવાદ કોર્ટમાં જજે MLA જીજ્ઞેશ મેવાણીને કેમ જાહેરમાં ખખડાવ્યા? જાણો કારણ

અમદાવાદ કોર્ટમાં જજે MLA જીજ્ઞેશ મેવાણીને કેમ જાહેરમાં ખખડાવ્યા? જાણો કારણ

અમદાવાદ: અમદાવાદ રેલવે સ્ટેશન પર પોતાની વિવિધ માંગણીઓને લઈને રાજધાની એક્સપ્રેસ ટ્રેન રોકવાના ગુનાનાં કેસની મુદતમાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી શર્ટની બાયો ચઢાવીને કોર્ટમાં આવ્યા હતા. જિજ્ઞેશની વર્તુણંકને ધ્યાનમાં લઈને એડીશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ બ્રિજેશ કુમાર રાજપૂતે તેની ટકોર કરી હતી.

આખરે જિજ્ઞેશ મેવાણીને બાયો નીચે ઉતારવાની ફરજ પડી હતી. આ કેસની વઘુ સુનાવણી હવે 20 સપ્ટેમ્બરે હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગઈ મુદતે મોડા આવવા બદલ કોર્ટે જિજ્ઞેશ સામે વોરંટ કાઢ્યું હતું.

ત્યાર બાદ કોર્ટે 200 રૂપિયાનો દંડ ફટાકરીને વોરંટ રદ કર્યું હતું. દલિત સમાજની કેટલીક પડતર માંગણીને લઈને 11 જાન્યુઆરી 2017ના રોજ સાંજે જિજ્ઞેશ મેવાણી સહિત બે ડઝનથી વધુ લોકો અમદાવાદ રેલવે સ્ટેશન પર વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતાં. તેમણે રાજધાની એક્સપેસને રોકીને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યાં હતાં.

જેના કારણે ટ્રેન વ્યવહાર 20 મીનિટ સુધી રોકાઈ ગયો હતો. આરપીએફના જવાનોએ તેમને હટાવવા પ્રયાસ કરતાં તેમના પર હુમલો કર્યો હતો. જેથી આ મામલે જિજ્ઞેશ મેવાણી સહિત સહિત બે ડઝન લોકો સમે ફરિયાદ નોંધાઇ હતી.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the universe of wonder! ? The captivating content here is a rollercoaster ride for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a source of exhilarating insights! #MindBlown ? into this cosmic journey of discovery and let your imagination soar! ? Don’t just read, experience the excitement! ? Your mind will be grateful for this thrilling joyride through the worlds of endless wonder! ?

  2. I participated on this casino platform and succeeded a significant cash, but after some time, my mom fell sick, and I wanted to cash out some funds from my account. Unfortunately, I encountered difficulties and could not withdraw the funds. Tragically, my mother died due to such casino site. I plead for your help in bringing attention to this website. Please assist me to achieve justice, so that others won’t face the hardship I am going through today, and stop them from shedding tears like mine. ????

  3. I participated on this gambling site and secured a considerable pile of cash. However, afterward, my mom fell critically ill, and I needed to cash out some funds from my account. Unfortunately, I encountered difficulties and couldn’t complete the withdrawal. Tragically, my mom passed away due to this online casino. I urgently plead for your support in reporting this concern with the platform. Please help me to find justice, to ensure others won’t have to face the anguish I’m facing today, and prevent them from undergoing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page