Tuesday, April 23, 2024
Google search engine
HomeBollywoodજય મોગલઃ લંડનમાં ભૂરિયાઓએ માણ્યો કીર્તિદાન ગઢવીનો ડાયરો, થયો પાઉન્ડનો વરસાદ

જય મોગલઃ લંડનમાં ભૂરિયાઓએ માણ્યો કીર્તિદાન ગઢવીનો ડાયરો, થયો પાઉન્ડનો વરસાદ

લંડનઃ હાલમાં કિર્તીદાન ગઢવી, ગીતાબેન રબારી તથા માયાભાઈ આહિર લંડનમાં પોતાનો પ્રોગ્રામ કરી રહ્યાં છે. તાજેતરમાં જ કીર્તિદાન ગઢવીની વેડિંગ એનિવર્સરી હતી અને તેમણે ડાયરામાં જ પત્ની તથા બંને પુત્રો સાથે કેક કાપીને વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી.

લેસ્ટરમાં ડાયરોઃ ઈંગ્લેન્ડના લેસ્ટરમાં માયાભાઈ આહીર, ગીતાબેન રબારી તથા કિર્તીદાન ગઢવીનો ડાયરો યોજાયો હતો.
પાઉન્ડનો વરસાદઃ ભૂરિયાઓએ પણ ડાયરાને મનભણીને માણ્યો હતો. આટલું જ નહીં લેસ્ટરમાં રહેતા ગુજરાતી પરિવારે ડાયરામાં પાઉન્ડનો વરસાદ કર્યો હતો. ત્યારબાદ પત્ની તથા બંને દીકરાઓ સાથે મળીને કિર્તીદાન ગઢવીએ વેડિંગ એનિવર્સરીની કેક કાપી હતી.
બંને દીકરાઓ તથા પત્ની સાથે કિર્તીદાન ગઢવી ખુશ-ખુશાલ મુદ્રામાં જોવા મળે છે.
ગીતાબેન રબારીને કેક ખવડાવતા કિર્તીદાન ગઢવી
માયાભાઈ આહિરને કેક ખવડાવતા કિર્તીદાન ગઢવી

 

તમામ તસવીરોઃ કિર્તીદાનના ઓફિશિયલ ફેસબુક પેજ પરથી

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of wonder! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a source of inspiring insights! #MindBlown Embark into this exciting adventure of imagination and let your thoughts roam! ✨ Don’t just enjoy, immerse yourself in the thrill! #BeyondTheOrdinary Your brain will be grateful for this exciting journey through the realms of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page