Monday, April 15, 2024
Google search engine
HomeBollywoodઆખરે ‘તારક મહેતા’માં એવું તો શું બતાવ્યું કે અસિત મોદીએ બે હાથ...

આખરે ‘તારક મહેતા’માં એવું તો શું બતાવ્યું કે અસિત મોદીએ બે હાથ જોડીને માગી માફી?

મુંબઈ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ભાષાને લઈને આવેલા એપિસોડને કારણે સીરિયલ વિવાદમાં આવી છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સીરિયલના કલાકારોથી બહુ જ નારાજ થઈ છે. પ્રોડ્યુસર અમય કોપરે સીરિયલના મેકર્સને માફી માગવાની વાત કરી હતી. ત્યાર બાદ મેકર અસિત મોદીએ સોશિયલ મીડિયા પર આ વિવાદને લઈને સ્પષ્ટતા કરી છે.

તમને જણાવી દઈએ કે, સીરિયલમાં બતાવવામાં આવ્યું હતું કે, હિન્દી ભાષા મુંબઈની મોસ્ટ કોમન ભાષા છે. અસિત મોદીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, મુંબઈ મહારાષ્ટ્રમાં છે અને અમારે મહારાષ્ટ્રની મુખ્ય ભાષા મરાઠી છે. આમાં કોઈ જ શંકા નથી. હું ભારતીય છું. મહારાષ્ટ્રિયન છું અને ગુજરાતી પણ છું. ભારતની તમામ ભાષાનું સન્માન કરું છું…જય હિંદ…

આ ઉપરાંત તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ટ્વિટ હેંડલથી એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં તારક મહેતા (શૈલેષ લોઢા) કહે છે કે, ભારતની આર્થિક રાજધાની અને મહારાષ્ટ્રનું ખુબસુરત સિટી મુંબઈ જેની સ્થાનિક અને સત્તાવાર ભાષા મરાઠી છે. અમે છેલ્લા એપિસૉડમાં ચંપક કાકા મારફતે એવુ કહ્યું હતું કે રોજિંદી ભાષા હિન્દી છે. આનો ભાવાર્થ એજ હતો કે મુંબઇએ ખુલ્લા મનથી દરેક પ્રાંતના લોકોને અને દરેક ભાષાને સન્માન આપ્યુ છે, પ્રેમ આપ્યો છે. છતાં પણ ચંપક કાકાની આ વાતથી કોઇની લાગણી દુભાઇ હોય તો અમે માફી માંગીએ છીએ.

તમને જણાવી દઈએ કે, અમય ઠાકુરે ટ્વીટ કરીને લખ્યું હતું કે, તારક મહેતાના લોકો એ વાત જાણે છે કે, મુંબઈની મુખ્ય ભાષા મરાઠી છે તો પણ આ લોકો પ્રોપેગેંડાને પ્રમોટ કરી રહ્યાં છે. મહારાષ્ટ્રના લોકો જે પણ આ શોનો હિસ્સો બનેલા છે તેમને આવા સ્ટેટમેન્ટનો સપોર્ટ કરવા બદલ શરમ આવી જોઈએ.

મહારાષ્ટ્ર નવનિર્માણ સિનેમા વિંગના અધ્યક્ષ અમેય ખોપકરે તેમને સાર્વજનિક રીતે માફી માંગવાનું કહ્યું હતું, કેમ કે તેમને લાગ્યું કે આ મરાઠી ભાષાનું અપમાન કરી રહ્યાં છે. ત્યાર બાદ મનસેના કાર્યકર્તાઓ અમિત ભટ્ટના ઘરે પહોંચી ગયા હતા અને એક્ટરે માફી માંગી હતી.

RELATED ARTICLES

7 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the universe of endless possibilities! ? The thrilling content here is a captivating for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of inspiring insights! #AdventureAwaits Embark into this cosmic journey of imagination and let your imagination roam! ? Don’t just explore, immerse yourself in the thrill! #FuelForThought ? will thank you for this exciting journey through the realms of awe! ✨

  2. I engaged on this casino platform and managed a significant amount, but later, my mom fell sick, and I wanted to take out some earnings from my account. Unfortunately, I faced issues and could not complete the withdrawal. Tragically, my mother died due to this gambling platform. I implore for your assistance in lodging a complaint against this website. Please assist me to achieve justice, so that others won’t have to undergo the hardship I am going through today, and prevent them from shedding tears like mine. ????

  3. I participated on this casino platform and managed a substantial sum of money, but later, my mom fell sick, and I wanted to cash out some funds from my account. Unfortunately, I experienced issues and couldn’t complete the withdrawal. Tragically, my mom died due to such gambling platform. I request for your support in reporting this online casino. Please assist me in seeking justice, so that others won’t have to face the pain I am going through today, and avert them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page