Friday, July 19, 2024
Google search engine
HomeFeature Rightપરિવારે આર્થિક તકલીફો વેઠીને પુત્રને ભણાવી પાયલોટ બનાવ્યો, સંઘર્ષને સલામ

પરિવારે આર્થિક તકલીફો વેઠીને પુત્રને ભણાવી પાયલોટ બનાવ્યો, સંઘર્ષને સલામ

આમ તો ગુજરાતના ઘણા યુવાનોએ પાઈલટ બનીને પોતાની સોનેરી કારકિર્દી બનાવી છે. પણ અમદાવાદના શહેરના કેમ્પ સદર બજારમાં રહેતા વાલ્મીકિ સમાજના પાર્થ ગણેશે પાઈલટ બનીને જે સફળતા મેળવી છે તે થોડી અલગ છે. કારણ કે ઓછા ભણેલા પરિવારમાંથી આવતો હોવા છતાં પાર્થે પાઈલટ બનીને સિદ્ધનું શિખર સર કરીને સમાજનું પણ ગૌરવ વધાર્યું છે.

વાત એમ છે કે, પાર્થના દાદા સ્વ. રામચન્દ્રભાઈ એક એરલાઈન્સ કંપનીમાં ડ્રાઈવર તરીકે ફરજ બનાવતા હતા. જ્યારે તેમના પિતા સુરેશભાઈ સ્વીપરની નોકરી કરતા હતા. દાદા રોજ વિમાનોને ઉડતો જોતા હતા અને તેથી તેમની ઈચ્છા હતી કે પરિવારમાંથી કોઈ એક વ્યક્તિ પાઈલટ બને, જેથી તેઓ પણ માથું ગર્વથી ઉપર રાખી વિમાન ઉડાવતા જોઈ શકે. તેઓ સતત પરિવારના સભ્યોને બાળકોના ભણતર પર ભાર મુકવાનું કહેતા. એમાંય પાર્થને સારું ભણાવીને ઉચ્ચ અભ્યાસ થકી પાઈલટ બને તે માટે સતત પ્રોત્સાહન આપવા જણાવતા હતા.

પાર્થના કાકા ગિરીશભાઈએ જણાવ્યું કે, મારા પિતાજી મારા મોટાભાઈને કહેતા કે, ગમે તે થાય પણ પૈસાની ચિંતા કર્યા વિના પાર્થને ભણાવીને પાઈલટ બનાવજો. અમે પાર્થને અનેક આર્થિક મુશ્કેલીઓ વચ્ચે પણ ભણાવ્યો. સારામાં સારી સેવન્થ ડે એડવન્ટિસ સ્કૂલમાં ભણતર કરાવ્યું. અહીં ધોરણ 1થી 12માં પાઈલોટ બનવા માટે જરુરી તમામ બાબતોનો વિકાસ થયો. તે પછીથી તેણે પાઈલોટ બનવા માટેનું શિક્ષણ પણ મેળવ્યું અને કોમર્શિયલ પાઈલટનું લાયસન્સ મેળવ્યું. પહેલા વાલ્મીકિ સમાજના દીકરાના હાથમાં ઝાડુ જોવા મળતું. પણ હવે આ યુવાન વિમાન ઉડાડશે.

આ અંગે પાર્થ ગણેશે જણાવ્યું કે, માતા-પિતાએ મારા ભણતર માટે પાછું વળીને જોયું નથી. મેં પણ દાદાનું સપનું પૂર્ણ કરવાનું પ્રણ લીધું હતું. બેંગલોરમાં શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યા બાદ મદુરાઈની કામરાજ યુનિવર્સિટીમાંથી બીએએસી (મેથ્સ વિષય)ની પદવી મેળવી. તે પછી અમદાવાદમાં એવિએશન એન્ડ એરોનોટિક્સ ફ્લાઈંગ સ્કૂલમાં વિમાન ઉડાવાની ટ્રેનિંગ લીધી. તે પછીથી હૈદરાબાદની એવિએશન સ્કૂલમાંથી પાઈલટ બનવા માટે તાલીમ મેળવી. જેમાં 200 કલાકનો ફ્લાઈંગ અનુભવ મેળવ્યો.

ચીફ ફ્લાઈંગ ઈન્સ્ટ્રક્ટર કેપ્ટન મમથા, કેપ્ટન હરિકૃષ્ણ સાધુ, કેપ્ટન આર.એન. સિંઘ અને રાજ્ય સરકારના જોઈન્ટ ડાયરેક્ટર એસસી, એસટી વિભાગના નયનાબેન શ્રીમાળી પણ પાર્થની સાથે ઉડાનમાં સહયોગી બની રહ્યા. પાર્થ કહે છે કે, કંઈ પણ અશક્ય નથી. જો તમે ધારો તો કંઈ પણ કરી શકો છો. કોઈ પણ તમને રોકી નહીં શકે. પરિવાર સાથે પોતાના સપનાઓ અંગે વાત કરશો તો નિરાકરણ મળી જશે.

RELATED ARTICLES

24 COMMENTS

 1. I participated on this online casino site and managed a considerable sum of money, but eventually, my mom fell ill, and I needed to cash out some earnings from my balance. Unfortunately, I faced issues and could not complete the withdrawal. Tragically, my mom died due to such online casino. I plead for your support in bringing attention to this website. Please help me in seeking justice, so that others won’t face the suffering I am going through today, and prevent them from shedding tears like mine. ???�

 2. When I originally left a comment I appear to
  have clicked on the -Notify me when new comments are added-
  checkbox and from now on whenever a comment is added
  I get four emails with the same comment. Is there an easy method you can remove me from that
  service? Appreciate it!

 3. You actually make it seem so easy with your presentation but
  I find this matter to be really something which I think I would
  never understand. It seems too complex and very broad for me.
  I’m looking forward for your next post, I will try to get the hang of it!

 4. I have been exploring for a little bit for any high-quality articles
  or weblog posts on this sort of area . Exploring in Yahoo I
  ultimately stumbled upon this site. Reading this information So i’m glad to express that I’ve an incredibly just right uncanny
  feeling I found out exactly what I needed. I such
  a lot indisputably will make sure to do not forget
  this website and give it a glance regularly.

 5. Someone necessarily lend a hand to make significantly articles I’d state.
  That is the first time I frequented your web page
  and thus far? I surprised with the analysis you made to create
  this actual put up amazing. Magnificent job!

 6. Hi my friend! I want to say that this post is amazing,
  nice written and include almost all vital infos. I would like to peer extra posts like this .

 7. Great post. I was checking constantly this blog and I’m impressed!
  Very helpful info specially the last part 🙂 I
  care for such information much. I was seeking this particular information for a very
  long time. Thank you and good luck.

 8. Hi there, just became alert to your blog through
  Google, and found that it is truly informative.
  I’m going to watch out for brussels. I’ll be grateful if you continue this in future.
  Lots of people will be benefited from your writing.
  Cheers!

 9. Aw, this was an incredibly good post. Taking the time and actual effort
  to create a really good article… but what can I say…
  I procrastinate a lot and don’t seem to get nearly
  anything done.

 10. Its such as you read my mind! You seem to understand a lot approximately this, such as you wrote
  the e-book in it or something. I believe that
  you could do with some % to pressure the message home a little bit, however other
  than that, this is excellent blog. An excellent read. I’ll certainly be back.

 11. Hey would you mind stating which blog platform you’re using?
  I’m going to start my own blog soon but I’m having a difficult time making a decision between BlogEngine/Wordpress/B2evolution and Drupal.
  The reason I ask is because your layout seems
  different then most blogs and I’m looking for something completely unique.
  P.S My apologies for getting off-topic but I had to ask!

 12. Undeniably believe that which you stated. Your favorite justification seemed to be on the web the simplest thing to be aware of.
  I say to you, I definitely get annoyed while people consider
  worries that they just don’t know about. You managed to hit the
  nail upon the top and also defined out the whole thing
  without having side effect , people could take a signal. Will
  likely be back to get more. Thanks

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments