Monday, April 15, 2024
Google search engine
HomeNationalપતિ પર શંકા જતા પત્નીએ કર્યો પીછો, પ્રેમિકા સાથે રૂમમાં કરતો રંગરેલિયા

પતિ પર શંકા જતા પત્નીએ કર્યો પીછો, પ્રેમિકા સાથે રૂમમાં કરતો રંગરેલિયા

પતિ પત્નીના સંબંધમાં વફાદારી સૌથી વધુ મહત્ત્વની હોય છે. જોઈ કોઈ તેના પાર્ટનરને દગો આપે તો તે ખોટી વાત છે. આ દગાખોરીને લીધે ઘર સંસાર તૂટી શકે છે. છતાં પણ કેટલાક લોકો આવી હરકત કરે છે. પોતાની પત્ની કરતા બહારવાળી યુવતી વધારે પસંદ આવે છે. તે પરિણીત હોવા છતાં બીજી યુવતીઓને પસંદ કરે છે. જો આ વાતની ખબર તેમની પત્નીને થાય તો ખતરનાક સાબિત થઈ શકે છે.

આવો જ એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક પત્ની તેના પતિને પ્રેમિકા સાથે રંગે હાથે પકડી લે છે આ પછી જે થાય છે તે કોઈ ફિલ્મી નજારા કરતાં ઓછું હોતું નથી. આ વાઇરલ વીડિયો મહારાષ્ટ્રના ઔરંગાબાદનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

માહિતી મુજબ, પત્નીને તેના પતિ પર પહેલાંથી જ શંકા હતી. એવામાં તે તેની કારનો પીછો કરી રહી હતી. પછી પતિની ગાડી એક હોટેલમાં જઈને ઊભી રહી હતી. આ ગાડીમાંથી મહિલાના પતિ સાથે તેની પ્રેમિકા પણ બહાર નીકળી હતી.

પતિનો તેની પ્રેમિકા સાથે હોટેલમાં રંગરેલિયા મનાવવાનો પ્લાન હતો. પણ એન્ડ સમયે તેની પત્ની આવી ગઈ અને ધમકી આપીને આખો પ્લાન બગાડી નાખ્યો હતો. પતિની ગાડી જેવી હોટેલ સામે ઊભી રહી અને તે પ્રેમિકા સાથે બહાર આવ્યો ત્યારે પત્ની દોડીને આવી અને બંનેને ધમકાવ્યા હતાં.

પત્નીને અચાનક જોઈ પતિનો હોશ ઉડી જાય છે. તેની પ્રેમિકા પણ ચોંકી જાય છે. આ પછી પત્ની પોતાના પતિની પ્રેમિકાને પકડીને મારવાનું શરૂ કરી દી છે. તે પોતાના પતિને વારંવાર પૂછે છે કે, આ છોકરી કોણ છે? પણ તેનો પતિ જવાબ આપી શકતો નથી. તે પોતાની પ્રેમિકાને પત્નીના મારથી બચાવવાનો પ્રયત્ન પણ કહે છે. પણ મહિલા પતિની પ્રેમિકાને છોડવાનું નામ જ લેતી નથી.

આ મહિલા સાથે એક યુવક પણ હતો જે આખી ઘટનાનો વીડિયો પણ બનાવતો હતો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર giedde નામના એકાઉન્ટે શેર કર્યો છે. આ વીડિયોને અત્યારસુધી પચાસ હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. તે વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. કોઈએ લખ્યું કે, ‘આ ખૂબ જ દુખની વાત છે કે, પતિએ પત્નીને દગો દીધો.’ તો એક યૂઝરે લખ્યું કે, ‘પોતાની પત્નીને આ રીતે હેરાન કરવી અને દગો આપવો સારી વાત નથી.’

એક અન્ય વ્યક્તિએ કહ્યું કે, ‘જો તમે પોતાની પત્નીને ખુશ રાખી શકતા નથી તો છૂટાછેડા આપી દો. આ પછી જે કરવું હોય તે કરો. પણ તેને દગો આપી આવું ના કરો.’ આ રીતના અન્ય લોકોના પણ કોમેન્ટ્સ આવી રહ્યા છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. I played on this casino platform and won a substantial cash, but eventually, my mother fell ill, and I wanted to withdraw some money from my account. Unfortunately, I encountered problems and was unable to complete the withdrawal. Tragically, my mom died due to such online casino. I request for your help in reporting this online casino. Please assist me to achieve justice, so that others do not undergo the suffering I am going through today, and stop them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page