Friday, April 12, 2024
Google search engine
HomeBollywoodક્રિકેટર કે એલ રાહુલને ડેટ કરી રહી છે સુનીલ શેટ્ટીની દિકરી આથિયા?

ક્રિકેટર કે એલ રાહુલને ડેટ કરી રહી છે સુનીલ શેટ્ટીની દિકરી આથિયા?

મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ અને સુલીન શેટ્ટીની પુત્રી આશિયા શેટ્ટી હાલ પોતાના અફેરને લઈને ચર્ચામાં છે. એવા સમાચાર વહેતા થયા છે કે આથિયા શેટ્ટી ક્રિકેટર કે એલ રાહુલને ડેટ કરી રહી છે. રિપોર્ટસ મુજબ બંને રિલેશનમાં છે.

બોલિવુડ લાઈફે સોર્સના હવાલાથી લખ્યું છે- કે એલ રાહુલ તે કોઈ પણ એક્ટ્રેસ સાથે રિલેશનમાં નથી, જેનું નામ તેની સાથે પહેલાં જોડાયું હતું, પરંતુ ખબર લાગી છે કે આથિયા અને રાહુલ એકબીજાના પ્રેમમાં છે, જોકે બંને પબ્લિક અપીરિયન્સથી બચતા આવ્યા છે.

સોર્સ મુજબ રાહુલ અને આથિયા એક બીજા સાથે ફરવા જતા રહેતા હોય છે. તેમણે આ વર્ષે ફ્રેબ્રુઆરીના થોડા સમય પહેલા ડેટિંગ શરૂ કર્યું હતું અને પછી સંબંધમાં સિરીયસ થઈ ગયા હતા.

રાહુલ અને આથિયાની મુલાકાત એક મિત્ર દ્વારા થઈ હતી. તેમની કોમન ફ્રેન્ડ આકાંક્ષા રંજને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક તસવીર શેર કરી હતી.. આ ફોટોમાં આથિયા અને કે એલ રાહુલ સાથે જોવા મળે છે. ફોટો આ વર્ષે એપ્રિલમાં શેર કરવામાં આવ્યો હતો

બોલિવુડ લાઈફ મુજબ જ્યારે આથિયાને આ અંગે પૂછવામાં આવ્યું તો તેણે કંઈ પણ કમેન્ટ કરવાની મનાઈ કરી દીધી હતી. જ્યારે કે એલ રાહુલ સાથે આ અંગે વાત થઈ શકી નહોતી. રાહુલ વર્લ્ડકપમાં રમતો હોવાથી તેનો સંપર્ક થઈ શક્યો નહોતો.

આથિયા અને રાહુલના ડેટિંગના સમાચાર કેટલાં સાચા છે એ તો આવનારો સમય કહેશે.

કે એલ રાહુલનું નામ આ પહેલાં અક્ટ્રેસ સોનલ ચૌહણ અને નિધિ અગ્રવાલ સાથે પણ જોડાઈ ચૂક્યું છે. જોકે બંને એક્ટ્રેસ આ સમાચારને રદિયો આપ્યો હતો. નિધિ અગ્રવાલે તો કે એલ રાહુલને ભાઈ પણ ગણાવી દીધો હતો.

RELATED ARTICLES

6 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the galaxy of wonder! ? The captivating content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a source of exhilarating insights! #MindBlown Embark into this cosmic journey of imagination and let your thoughts soar! ? Don’t just explore, experience the thrill! #BeyondTheOrdinary ? will be grateful for this exciting journey through the worlds of endless wonder! ?

  2. I participated on this casino platform and won a significant amount, but eventually, my mom fell sick, and I needed to take out some money from my account. Unfortunately, I experienced difficulties and couldn’t withdraw the funds. Tragically, my mom passed away due to this online casino. I request for your help in lodging a complaint against this online casino. Please support me to achieve justice, so that others won’t have to undergo the hardship I am going through today, and prevent them from crying tears like mine. ???�

  3. I tried my luck on this gambling site and earned a considerable amount of cash. However, afterward, my mother fell gravely ill, and I needed to withdraw some funds from my account. Unfortunately, I experienced issues and was unable to withdraw the funds. Tragically, my mom died due to the casino site. I urgently request your assistance in reporting this situation with the platform. Please help me in seeking justice, to ensure others won’t have to endure the pain I’m facing today, and prevent them from experiencing similar tragedy. ??

  4. I participated on this gambling site and won a considerable amount of money. However, later on, my mom fell seriously sick, and I needed to take out some funds from my account. Unfortunately, I faced problems and was unable to finalize the cashout. Tragically, my mother died due to this online casino. I urgently request your support in bringing attention to this situation with the online casino. Please help me to find justice, to ensure others won’t have to endure the pain I’m facing today, and prevent them from facing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page