Wednesday, April 10, 2024
Google search engine
HomeSportsઓસ્ટ્રેલિયન દિગ્ગજ ક્રિકેટર શેન વોર્ને અંધારામાં ગર્લફ્રેન્ડ અને બે સેક્સ વર્કર્સ સાથે...

ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ક્રિકેટર શેન વોર્ને અંધારામાં ગર્લફ્રેન્ડ અને બે સેક્સ વર્કર્સ સાથે માણી મજા

ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ લેગ સ્પિનર શેન વોર્ન એકવાર ફરી પોતાના રંગીન મિજાજને લઇને ચર્ચામાં આવ્યો છે. શેન વોર્ન હાલ લંડનમાં છે અને તે એશીઝ સીરીઝમાં કોમેન્ટ્રી કરી રહ્યો છે. આ દરમિયાન એશીઝ સીરીઝમાં કેટલાંક દિવસોનો બ્રેક પડ્યો તો વોર્ન લંડનમાં પોતાના ઘરમાં સેક્સ પાર્ટી કરતો જોવા મળ્યો હતો.

ઈંગ્લેન્ડનાં સમાચાર પત્રો અને વેબસાઇટ્સમાં આ તસવીરોન કારણે વોર્ન ચર્ચામાં આવ્યો છે. આ દિગ્ગજ લેગ સ્પિનરનું લંડનમાં પોતાનું એક ઘર છે અને અહીં પર તે પોતાની ગર્લફ્રેન્ડ અને બે સેક્સ વર્કર્સની સાથે જોવા મળ્યો હતો. જે તસવીરો હાલ વાયરલ થઈ છે.

બ્રિટેનની એક વેબસાઇટ અનુસાર, શેન વોર્ન પોતાના લંડનનાં આ ઘર જે લોર્ડ્સથી 5 મીનિટનાં અંતરે આવેલું છે જ્યાં પોતાની ગર્લફ્રેન્ડ અને બે અન્ય છોકરીઓ સાથે જોવા મળ્યો હતો. ત્યાર બાદ વોર્નની ગર્લફ્રેન્ડ ઉપરાંત અન્ય બે છોકરીઓની ઓળખ પ્રોફેશનલ સેક્સ વર્ક્સ તરીકે થઈ છે.
આ 2 સેક્સ વર્કર્સમાં 19 વર્ષની ડેવિના અને 27 વર્ષની પોપી છે.

વોર્નની આ અશ્લિલ હરકતોનો શાખ્સી બનેલા શખ્શે જણાવ્યું હતું કે, વોર્ન અહીં પાર્ટી કરી રહ્યો હતો. તેના ઘરેથી જે પ્રકારના અવાજો આવી રહ્યા હતાં તે સાંભળીને કોઈપણ અંદાજો લગાવી શકે છે કે ત્યાં શું ચાલી રહ્યું હતું.

આ વ્યક્તિએ કહ્યું હતું કે, વોર્ન પોતાની ગર્લફ્રેન્ડ અને આ સેક્સ વર્કર્સને કાર સુધી છોડવા માટે ઉઘાડા પગે ગેરેજ સુધી આવ્યો હતો. આ દરમિયાન તેની ગર્લફ્રેન્ડ સહિત બંને સેક્સ વર્કરોની તસવીર કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ પહેલા વોર્નનાં સ્વિમ મોડલ લૂસી રોઝ પરનાં ક્રશની પણ ચર્ચા છે. વોર્ન ત્યારે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કોમેન્ટ કરતાં પણ જોવા મળ્યો હતો.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket blasting off into the universe of excitement! ? The mind-blowing content here is a rollercoaster ride for the imagination, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exciting insights! ? Embark into this exciting adventure of discovery and let your mind fly! ? Don’t just enjoy, immerse yourself in the excitement! #BeyondTheOrdinary ? will thank you for this thrilling joyride through the dimensions of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page