Thursday, April 18, 2024
Google search engine
HomeBollywoodદાદાની લાડલીએ આરાધ્યાએ પહેરી સાડી, અમિતાભે લાડકવાઈને તાળીઓથી વધાવી

દાદાની લાડલીએ આરાધ્યાએ પહેરી સાડી, અમિતાભે લાડકવાઈને તાળીઓથી વધાવી

મુંબઈઃ ઐશ્વર્યા રાય બચ્ચનની દીકરી આરાધ્યા સાથેનું બોન્ડિંગ બધાને ખબર છે. ઐશ્વર્યા વર્ક કમિટમેન્ટ હોવા છતાંય દીકરી માટે સમય કાઢી જ લે છે. હાલમાં જ આરાધ્યાની સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન હતું. આ સમય દરમિયાનની તસવીરો વાયરલ થઈ છે.

ડાન્સ પર્ફોર્મન્સ આપ્યું- આરાધ્યા તથા ઐશ્વર્યાની તસવીરો સામે આવી છે. આ તસવીરો આરાધ્યાની સ્કૂલ ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કૂલમાં આયોજીત સ્કૂલ ફંક્શનની છે. આરાધ્યાએ ફંક્શનમાં ડાન્સ પર્ફોર્મન્સ આપ્યું હતું. સાઉથ ઈન્ડિયન અવતારમાં-આરાધ્યા બચ્ચન સાઉથ ઈન્ડિયન છોકરીના ગેટ-અપમાં જોવા મળી હતી. તેણે માથે વેણી પણ નાખી હતી. ટ્રેડિશનલ આઉટફિટમાં આરાધ્યા ક્યૂટ લાગતી હતી.

પીંક આઉટફિટમાં ઐશ્વર્યા- ઐશ્વર્યા દીકરીના ફંક્શનમાં પીંક આઉટફિટમાં જોવા મળી હતી. ઐશ્વર્યા બ્યૂટીફૂલ લાગતી હતી. બચ્ચન પરિવાર જોવા મળ્યો-આરાધ્યા બચ્ચનના એન્યુઅલ ફંક્શનમાં એશ-અભિ, અમિતાભ, શ્વેતા બચ્ચન, નવ્યા નવેલી આવ્યા હતાં. જોકે, આરાધ્યાના દાદી જયા બચ્ચન ફંક્શનમાં જોવા મળ્યાં નહોતાં.

માતા એશ સાથે હોય છે આરાધ્યા-આરાધ્યા હંમેશાં માતા સાથે જોવા મળે છે. પાર્ટી તથા હેંગ આઉટ દરમિયાન માતા સાથે હોય છે. આરાધ્યા સ્કૂલની વિવિધ એક્ટિવિટીમાં ભાગ લેતી હોય છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of endless possibilities! ? The captivating content here is a captivating for the mind, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exhilarating insights! ? Embark into this thrilling experience of imagination and let your thoughts fly! ✨ Don’t just enjoy, experience the excitement! ? ? will be grateful for this thrilling joyride through the worlds of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page