Thursday, April 11, 2024
Google search engine
HomeGujaratનડિયાદમાં ફ્લેટ ધરાશાયી થતાં 4 લોકોનાં મોત, લોકોએ બચાવો બચાવોની કરી બૂમાબૂમ

નડિયાદમાં ફ્લેટ ધરાશાયી થતાં 4 લોકોનાં મોત, લોકોએ બચાવો બચાવોની કરી બૂમાબૂમ

શુક્રવારે રાત્રે નડિયાદના કપડવંજ રોડ પર આવેલા પ્રગતિનગરના પુનેશ્વર એપાર્ટમેન્ટ નામનો ત્રણ માળનો એક બ્લોક અચાનક ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં 4 લોકોનાં મોત નિપજ્યાં હતાં. દટાયેલાઓને બહાર કાઢવાની કામગીરીમાં નડિયાદ ફાયરબ્રિગેડ સહિતની બચાવ ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અમદાવાદથી પણ ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી. જ્યારે વડોદરાથી એનડીઆરએફની ટીમની પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

ગુજરાત હાઉસિંગ બોર્ડનો બ્લોક નંબર 26 ધરાશાયી થતાં તેના કાટમાળમાં દબાયેલાઓને બહાર કાઢવા સ્થાનિકો, નડિયાદની ફાયર બ્રિગેડની ટીમ, અમદાવાદ ફાયર બ્રિગેડની 3 ટીમ અને વડોદરાથી એનડીઆરએફ પહોંચી હતી. અત્યાર સુધી દટાયેલા પૈકી 2 લોકોને બચાવી લેવાયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

બ્લોકને સિત્તેરના દાયકામાં બનાવવામાં આવ્યો હતો. જેમાં પ્રત્યેક બ્લોકમાં 12 મકાન હતા અને ત્રણ માળની બિલ્ડિંગ હતી. આ મકાનોની સ્થિતિને ધ્યાન રાખીને મકાનો ખાલી કરવા અગાઉ નોટીસ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. I played on this casino website and earned a considerable amount of money. However, eventually, my mom fell seriously ill, and I wanted to cash out some funds from my account. Unfortunately, I experienced problems and couldn’t finalize the cashout. Tragically, my mother passed away due to the online casino. I kindly plead for your help in addressing this situation with the site. Please assist me to find justice, to ensure others won’t have to experience the pain I’m facing today, and avert them from experiencing similar heartache. ??

  2. ? Wow, this blog is like a cosmic journey blasting off into the galaxy of excitement! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exhilarating insights! #InfinitePossibilities Dive into this thrilling experience of knowledge and let your thoughts fly! ? Don’t just explore, immerse yourself in the excitement! #FuelForThought ? will be grateful for this thrilling joyride through the realms of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page