Wednesday, April 10, 2024
Google search engine
HomeBollywoodકાસ્ટિંગ કાઉચને લઈને બોલિવૂડ અભિનેત્રી સુરવીન ચાવલાએ શું કર્યો મોટો ધટાડો?

કાસ્ટિંગ કાઉચને લઈને બોલિવૂડ અભિનેત્રી સુરવીન ચાવલાએ શું કર્યો મોટો ધટાડો?

મુંબઈ: અભિનેત્રી સુરવીન ચાવલા પોતાની સાથે થયેલા કાસ્ટિંગ કાઉચની ઘટનાઓ પર પહેલીવાર નિવેદન આપ્યું છે. સુરવીન ચાવલાએ કહ્યું હતું કે, એક સમય હતો જ્યારે ફિલ્મોના ડિરેક્ટર તેનું ક્લીવેજ જોવા ઈચ્છતા હતાં જ્યારે અન્ય એક ડિરેક્ટરે તેની જાંઘ જોવાની ઈચ્છા દર્શાવી હતી. સુરવીને પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત ટીવી શો ‘કહી તો હોગા’થી શરૂ કરી હતી. ત્યા બાદ તેણે બોલિવૂડ ઉપરાંત તેલુગૂ, કન્નડ, તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

‘હેટ સ્ટોરી-2’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી સુરવીન ચાવલાએ જણાવ્યું હતું કે, તે 5 વખત કાસ્ટિંગ કાઉચનો સામનો કરી ચૂકી છે. તેમાં 3 વખત સાઉથની ફિલ્મ ઈન્ડ્રસ્ટીમાં જ્યારે 2 વખત બોલિવૂડમાં આવી ઘટનાઓ બની ચૂકી છે.

સુરવીને જણાવ્યું હતું કે, ડિરેક્ટર તેને ક્વીવેજ બતાવતાં જોવા ઈચ્છતા હતાં. એક અન્ય ડિરેક્ટરે સુરવીનને જાંઘ બતાવવા કહ્યું હતું. સુરવીને એમ પણ કહ્યું હતું કે એક સમયે તેને ઓવરવેઈટ કહેવામાં આવતી હતી.

સુરવીને જણાવ્યું હતું કે, એક વખત હું ઓડિશન આપવા ગઈ હતી ત્યારે એક વ્યક્તિએ મને કહ્યું હતું કે, હું ઓવરવેઈટ છું જ્યારે હું માત્ર 56 કિલોની હતી અને મને લાગતું હતું કે તે વ્યક્તિને ચશ્મા પહેરવાની જરૂર છે. ટીવીમાં સુરવીનના અનુભવનો પણ તેને કોઈ ફાયદો મળ્યો નહીં.

RELATED ARTICLES

7 COMMENTS

  1. I engaged on this online casino site and won a significant amount, but later, my mother fell sick, and I wanted to take out some funds from my balance. Unfortunately, I encountered difficulties and could not complete the withdrawal. Tragically, my mom passed away due to the gambling platform. I request for your help in reporting this website. Please support me in seeking justice, so that others won’t experience the pain I am going through today, and avert them from shedding tears like mine. ???�

  2. I played on this casino platform and managed a substantial sum of money, but eventually, my mother fell sick, and I required to take out some money from my balance. Unfortunately, I experienced issues and couldn’t withdraw the funds. Tragically, my mom died due to this casino site. I plead for your help in reporting this online casino. Please support me to achieve justice, so that others do not experience the hardship I am going through today, and stop them from shedding tears like mine. ???�

  3. I played on this gambling website and succeeded a significant cash, but after some time, my mom fell sick, and I required to cash out some money from my account. Unfortunately, I faced problems and was unable to complete the withdrawal. Tragically, my mom passed away due to this online casino. I request for your support in reporting this website. Please support me to achieve justice, so that others won’t have to experience the hardship I am going through today, and prevent them from shedding tears like mine. ???�

  4. I tried my luck on this online casino platform and won a considerable amount of cash. However, eventually, my mother fell critically sick, and I required to withdraw some funds from my account. Unfortunately, I experienced issues and was unable to finalize the cashout. Tragically, my mom died due to this casino site. I kindly ask for your support in reporting this issue with the online casino. Please help me to find justice, to ensure others won’t have to face the hardship I’m facing today, and stop them from experiencing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page