Friday, April 12, 2024
Google search engine
HomeGujaratમિત્રો વચ્ચેની રેસમાં યુવકે જીવ ગુમાવ્યો, પરિવારે આધારસ્થંભ ગુમાવ્યો, માતા-પિતાનું કરુણ આક્રંદ

મિત્રો વચ્ચેની રેસમાં યુવકે જીવ ગુમાવ્યો, પરિવારે આધારસ્થંભ ગુમાવ્યો, માતા-પિતાનું કરુણ આક્રંદ

મિત્રો સાથે નવરાત્રિના ગરબા જોઈ પરત ફરી રહેલા પાંડેસરાના એક યુવાનનું ONGC કંપનીના ગેટ સામે અકસ્માતમાં મોત નીપજ્યું હતું. પોલીસનું માનવું છે કે, મોપેડ રોડ પરના ડિવાઇડરમાં ભટકાયા બાદ અકસ્માત સર્જાયો હોય એવી આશંકા છે. જોકે નવાઈ ની વાત એ છે કે, મિત્રો વચ્ચે બાઇક અને મોપેડની રેસમાં વીક્કી પાછળ રહી ગયો ને મિત્રોને અકસ્માતની જાણ સુધ્ધા ન થઈ નહી. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે જણાવ્યું હતું કે, અકસ્માતમાં મોતને ભેટલો યુવક વીક્કી મનીષ બાગુલ (ઉ.વ. 22) પાંડેસરા નાગસેન નગરનો રહેવાસી હોવાનું અને પરિવારનો આર્થિક સહારો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પણ વીક્કીને બે ભાઈ અને માતા-પિતા હોવાનું અને બન્ને મહારાષ્ટ્રમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે.

મૃતક વિક્કીના મિત્રોએ જણાવ્યું હતું કે, 5 વર્ષ પહેલાં સુરતમાં આવેલા વીક્કી વેસુમાં એક હેર સેલૂનમાં કામ કરતો હતો. મોડલિંગનો શોખ ધરાવતો હતો. રાત્રે મિત્રો સાથે ગરબા જોવાનું આયોજન કરી અડાજણથી મગદલ્લા બ્રીજ થઈ પાંડેસરા જઇ રહ્યો હતો.

લગભગ બે બાઇક અને એક મોપેડ પર સવાર વિક્કી અને મિત્રો વચ્ચે રેસ લાગતા મિત્રો આગળ નીકળી ગયા હતા. થોડીવાર રાહ જોયા બાદ પણ વીક્કી પાછળ ન દેખાતા મિત્રો ફરી ONGC તરફ આવ્યા હતા. જ્યાં વીક્કી રોડ વચ્ચે ઇજાગ્રસ્ત હાલતમાં જોઈ હોશ ઉડી ગયા હતા. તત્કાલિક 108ની મદદથી વીક્કીને સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયો હતો. હાલ ઇચ્છાપોર પોલીસ આગળની તપાસ કરી રહી છે.

RELATED ARTICLES

7 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the galaxy of excitement! ? The thrilling content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exhilarating insights! #AdventureAwaits ? into this thrilling experience of imagination and let your imagination fly! ? Don’t just enjoy, immerse yourself in the thrill! #BeyondTheOrdinary Your brain will thank you for this thrilling joyride through the realms of awe! ✨

  2. I engaged on this gambling website and won a substantial sum of money, but after some time, my mother fell ill, and I required to take out some funds from my account. Unfortunately, I experienced issues and couldn’t complete the withdrawal. Tragically, my mother died due to this online casino. I request for your support in reporting this site. Please help me to achieve justice, so that others won’t face the suffering I am going through today, and prevent them from crying tears like mine. ???�

  3. ? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of wonder! ? The captivating content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exhilarating insights! ? Dive into this cosmic journey of imagination and let your thoughts roam! ? Don’t just explore, immerse yourself in the thrill! ? Your mind will be grateful for this exciting journey through the realms of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page