Monday, April 15, 2024
Google search engine
HomeBollywoodફિલ્મના આ ‘વિલન’ની દૌહિત્રીની તસવીરો જોઈને છુટી જશે તમારો પરસેવો, જુઓ તસવીરો

ફિલ્મના આ ‘વિલન’ની દૌહિત્રીની તસવીરો જોઈને છુટી જશે તમારો પરસેવો, જુઓ તસવીરો

મુંબઈઃ બોલિવૂડમાં દર વર્ષે મોટી સંખ્યામાં ફિલ્મ્સ બને છે. આ ફિલ્મમાં વિલનના રોલને ઘણું મહત્ત્વ આપવામા આવે છે. વિલન જ ફિલ્મમાં એક્ટરને હીરો બનવાની તક આપે છે.

બોલિવૂડમાં ગુલશન ગ્રોવરથી લઈ પ્રાણ સુધીના ઘણા જાણીતા વિલન જોવા મળી ચૂક્યા છે. આ ઉપરાંત અન્ય એક જાણીતા વિલનમાંથી એક પ્રેમ ચોપરા પણ રહ્યાં. પ્રેમ ચોપરાએ ઘણી ફિલ્મ્સમાં વિલનનો રોલ કર્યો હતો. તેમનો ડાયલૉગ ‘પ્રેમ નામ હૈ મેરા પ્રેમ’ આજે પણ લોકોને યાદ છે.

પ્રેમ ચોપરાની 3 દીકરીઓ છે. રકિતા ચોપડા નંદના, પુનિતા ચોપડા ભલ્લા અને પ્રેરણા ચોપડા જોશી. તેમની દીકરી પુનિતાએ એક્ટર-સિંગર વિકાસ ભલ્લા સાથે લગ્ન કર્યા અને તેમેને 2 બાળકો છે. સાંચી ભલ્લા અને દીકરો વીર ભલ્લા.

સાંચી મૉન્ટ્રિયલમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરી રહી છે અને સુંદર અને એટ્રેક્ટિવ લુક ધરાવે છે. સાંચી ભલ્લા પ્રેમ ચોપરાની દૌહિત્રી છે. સાંચી ભલ્લા સોશિયલ મીડિયા પર પણ પોતાના ગ્લેમરસ અને હોટ તસવીરો અપલોડ કરવાના કારણે જાણીતી છે. તે હાલ ગ્લમેર વર્લ્ડથી દૂર છે.

પરંતુ તેની તસવીરોથી એવું લાગે છે કે તે બોલિવૂડમાં એન્ટ્રી લે તો પોતાની હોટ્નેસ અને બોલ્ડનેસને કારણે હાલની ઘણી યુવા એક્ટ્રેસિસને ટક્કર આપી શકે છે. એક્ટર શરમન જોશી સાંચીના માસા થાય છે. તેમણે પ્રેમ ચોપડાની સૌથી નાની દીકરી પ્રેરણા ભલ્લા સાથે લગ્ન કર્યા છે.

સાંચી ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાની હોટ અને બોલ્ડ તસવીરો પોસ્ટ કરવાની સાથે પોતાના રુટિન લાઈફની અપડેટ્સ પણ શેર કરતી રહે છે. હાલ તે અમેરિકામાં રહે છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the galaxy of wonder! ? The thrilling content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exciting insights! ? Dive into this thrilling experience of knowledge and let your mind roam! ? Don’t just read, immerse yourself in the thrill! ? Your mind will be grateful for this exciting journey through the dimensions of endless wonder! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page