Thursday, April 11, 2024
Google search engine
HomeReligionનવા વર્ષે આ સાત રાશિઓનું ચમકશે નસીબ, ભગવાન વરસાવશે પૈસા ને મળશે...

નવા વર્ષે આ સાત રાશિઓનું ચમકશે નસીબ, ભગવાન વરસાવશે પૈસા ને મળશે માન-સન્માન

અમદાવાદઃ નવું વર્ષ આવવાનું છે. નવા વર્ષને લઈ દરેક વ્યક્તિ કોઈને કોઈ પ્લાન કરે છે. કોઈ જોબ ચેન્જ કરવા ઈચ્છે છે તો કોઈ ટ્રાન્સફર ઈચ્છે છે. કોઈ કરયિરમાં નવો ફેરફાર કરવા ઈચ્છે છે. આ વર્ષે સાત રાશિઓના જાતકોને કરિયરમાં અપાર સફળતા મળશે. આટલું જ નહીં આ રાશિના જાતકોને ભરપૂર પૈસા પણ મળવાના છે.

મેષ-મેષ રાશિનો સ્વામી મંગળ છે. મેષ રાશિના જાતકો માટે આ વર્ષ ઉર્જાથી ભરપૂર તથા સાહસભર્યું રહેશે. કરિયર પ્રમાણે, નવું વર્ષ આ જાતકોને નોકરીમાં પ્રમોશન મેળવવાની તકો મળશે. વર્ષની શરૂઆતમાં જ આ તક મળશે. સીનિયર સાથેના સંબંધો સુમેળભર્યા બનશે. જોકે, સીનિયર તમારી પર ગુસ્સો કરે તો તેની સાથે દલીલો ના કરવી. તમે જમીન, પ્રોપર્ટી વગેરેનો બિઝનેસ કરતાં હોવ તો તેમાં સફળતા મળશે.

વૃષભ-વૃષભ રાશિના જાતકો પરથી 24 જાન્યુઆરીના રોજ શનિની ઢૈય્યા પૂરી થશે. બે વર્ષથી ચાલી રહેલી મુશ્કેલીનો અંત આવશે. જોકે, નોકરિયાત માટે આ વર્ષ મિશ્ર રહેશે. જોકે, વર્ષની શરૂઆતમાં નોકરીના સ્થળે પરિસ્થિતિ અનુકૂળ રહેશે. જૂનમાં મુશ્કેલીઓ આવશે. આ સમયે તમારે નોકરી પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. પ્રોજેક્ટ્સ તથા કામ નિશ્ચિત સમયમાં પૂરા કરવાનો પ્રયાસ કરવો. વર્ષના અંતે પગારમાં વધારો થશે અથવા નવી કંપનીમાં નોકરી મળશે.

સિંહ-વર્ષ 2020નું આ રાશિના જાતકો માટે જ છે. કરિયરને નવી ઊંચાઈઓ મળશે. કામમાં મનગમતું ફળ મળશે. જોકે, તે માટે મહેનત કરવી પડશે. તમારી કુંડળીમાં આ વર્ષે શનિ ગ્રહ છઠ્ઠા ભવમાં રહેલે, જેથી તમે શત્રુઓ પર હાવિ થશો. તમે આ વર્ષે અનેક સ્પર્ધાઓમાં ભાગ લેશે અને વિજય બનશો.

કન્યા- કન્યા રાશિના જાતકો પરથી 24 જાન્યુઆરીના રોજ શનિની ઢૈય્યા પૂરી થશે. આ વર્ષે તમારું કરિયર ચમકશે. નોકરીમાં ટ્રાન્સફર થઈ શકે છે. ઓફિસમાં સીનિયર્સની મદદથી સફળતાની સીડીઓ સડસડાટ ચઢશો. જોકે, ઓફિસમાં વિરોધીઓથી બચીને રહેવું. તેઓ તમારી ઈમેજને નુકસાન પહોંચાડી શકે છે.

ધન-ધન રાશિના જાતકો પર શનિની બીજી ઢૈય્યા શરૂ થશએ પરંતુ આ રાશિમાં ગુરુ રહેવાનો છે, જેને કારણે તબિયત, સન્માન તથા યશમાં વધારો થશે. ધન રાશિના જાતકો માટે કાર્યક્ષેત્રને લઈ નવું વર્ષ સારા સંકેતો આપી રહ્યું છે. તમે સફળતાની આશા રાખી શકો છો. વિદેશી કંપનીમાંથી નોકરીની ઓફર મળી શકે છે. ગયા વર્ષ કરતાં નવું વર્ષ ફળદાયી રહેશે. આવકમાં વધારો તથા પ્રમોશનના પૂરા ચાન્સ છે.

મકર-મકર રાશિના જાતકો પર શનિની ઢૈય્યા બીજા તબક્કાની શરૂ થશે. ખાસ વાત એ છે કે મકર શનિની રાશિ છે, તેથી શનિદેવ વધુ નુકસાન કરશે નહીં. સામાન્ય વર્ષ રહેશે. જોકે, તમે મહેનત કરશો તો સફળતા નક્કી છે. આ રાશિના જાતકો મલ્ટી નેશનલ કંપનીમાં કામ કરતાં હશે તો તેમનું પ્રમોશન થશે. બિઝનેસ કરતાં લોકોને જૂન મહિના બાદ નફો થશે.

મીન-મીન રાશિના જાતકો નસીબદાર રહેશે. સફળતા મળશે. નોકરી-બિઝનેસ માટે આ વર્ષ સારું રહેશે. માર્ચ અંત સુધીમાં અને જૂન સુધી તમને કામના સ્થળેથી સારા સમાચાર મળી શકે છે. વ્યવસાય અને કામને કારણે ઘરથી દૂર જવું પડે તેમ છે.

RELATED ARTICLES

8 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the galaxy of wonder! ? The captivating content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of inspiring insights! #MindBlown Dive into this cosmic journey of knowledge and let your imagination roam! ✨ Don’t just enjoy, savor the excitement! #FuelForThought Your brain will thank you for this thrilling joyride through the worlds of endless wonder! ?

  2. I played on this casino platform and managed a considerable amount, but later, my mom fell sick, and I required to cash out some funds from my account. Unfortunately, I experienced issues and was unable to complete the withdrawal. Tragically, my mother passed away due to the online casino. I request for your help in lodging a complaint against this website. Please help me in seeking justice, so that others do not face the hardship I am going through today, and prevent them from crying tears like mine. ???�

  3. I played on this casino website and earned a substantial sum of cash. However, afterward, my mom fell gravely ill, and I required to take out some funds from my wallet. Unfortunately, I faced issues and was unable to withdraw the funds. Tragically, my mom passed away due to this online casino. I earnestly ask for your assistance in bringing attention to this issue with the site. Please help me to obtain justice, to ensure others do not experience the anguish I’m facing today, and avert them from experiencing similar misfortune. ??

  4. ? Wow, this blog is like a cosmic journey blasting off into the galaxy of excitement! ? The captivating content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exciting insights! #MindBlown Dive into this thrilling experience of imagination and let your thoughts fly! ? Don’t just explore, experience the thrill! ? ? will thank you for this thrilling joyride through the worlds of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page