Saturday, April 20, 2024
Google search engine
HomeSportsવર્ષે કરોડોની કમાણી કરનાર ધોની સેનામાં જાતે કરે છે જૂતા પૉલિશ, આવા...

વર્ષે કરોડોની કમાણી કરનાર ધોની સેનામાં જાતે કરે છે જૂતા પૉલિશ, આવા હોય છે સાચા દેશભક્ત

કાશ્મીરઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન તથા લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર સિંહ ધોની હાલમાં દક્ષિણી કાશ્મીરની પાસે વિક્ટર ફોર્સમાં ટ્રેનિંગ લઈ રહ્યો છે. અવંતીપોરામાં ટ્રેનિંગ દરમિયાનના અનેક વીડિયો વાયરલ થયા છે. ધોની અહીંયા પોતાના જૂતાને જાતે જ પોલીશ કરે છે. વર્ષે 200 કરોડની કમાણી કરનાર ધોની ટ્રેનિંગ દરમિયાન તદ્દન સામાન્ય માણસની જેમ રહે છે.

જવાનોનો ઉત્સાહ વધારે છે ડ્યૂટી દરમિયાન ધોની જવાનોનો ઉત્સાહ વધારતો જોવા મળે છે. સૂવા માટે દસ ફૂટનો રૂમ છે. અહીંયા ધોની પોતાના તમામ કામ જાતે કરે છે. ધોની અહીંયા અધિકારીઓ તથા જવાનોની હાજરી લેવાનું કામ કરે છે. વરિષ્ઠ અધિકારીઓને કામકાજનો રિપોર્ટ આપે છે. મેસમાં ભોજન લેતી વખતે ધોની ગીત ગાઈને જવાનોનો ઉત્સાહ વધારે છે.
2011માં બન્યો હતો લે. કર્નલ ઉલ્લેખનીય છે કે ધોની 106 ટીએ બટાલિયનનો માનદ કર્નલ છે. 2011માં તેને આ ઉપાધિ આપવામાં આવી હતી. વર્લ્ડકપ બાદ ધોનીએ કાશ્મીરમાં ડ્યૂટી કરવાની ઈચ્છા પ્રગટ કરી હતી અને સૈન્યના વડાએ તેની આમ કરવાની પરવાનગી આપી હતી. ધોની 15 ઓગસ્ટ સુધી અહીંયા ટ્રેનિંગ લેશે.
RELATED ARTICLES

3 COMMENTS

  1. I engaged on this gambling website and won a considerable amount, but later, my mother fell ill, and I wanted to withdraw some funds from my balance. Unfortunately, I experienced difficulties and could not finalize the cashout. Tragically, my mom died due to such casino site. I implore for your assistance in bringing attention to this online casino. Please support me to achieve justice, so that others do not undergo the suffering I am going through today, and stop them from crying tears like mine. ???�

  2. ? Wow, this blog is like a fantastic adventure soaring into the galaxy of endless possibilities! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of inspiring insights! ? ? into this thrilling experience of knowledge and let your imagination soar! ? Don’t just enjoy, experience the excitement! ? Your brain will be grateful for this exciting journey through the worlds of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page