Sunday, May 12, 2024
Google search engine
HomeGujaratVideo: પંચમહાલમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારાઓને ઉઠક-બેઠક કરાવનાર PSIને ભારે પડ્યું, જાણો...

Video: પંચમહાલમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારાઓને ઉઠક-બેઠક કરાવનાર PSIને ભારે પડ્યું, જાણો કેમ

અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ટ્રાફિકના નવા નિયમોનો અમલ 16 તારીખથી સમગ્ર ગુજરાતમાં કરવામાં આવ્યો હતો. ત્યારે પંચમહાલના કાલોલમાં આ નિયમોનું પાલન કરાવતાં પોલીસે કડક વલણ અપનાવ્યું હતું. ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને પીએસઆઈ દ્વારા ઉઠક-બેઠક કરાવવામાં આવી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેના કારણે તેમનું આ કડક વલણ તેમને જ ભારે પડ્યું હતું.

પંચમહાલના કાલોલમાં સ્ટેશન રોડ પર વાહન ચેકિંગ દરમિયાન છકડો રીક્ષા ચાલકને રોકવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને ટ્રાફિકના નિમયો ભંગ ન કરવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે આ સમયે ફરજ પર રહેલા PSI દ્વારા આ વાહન ચાલકોને ઉઠક-બેઠક કરાવીને તેમને જવા દીધા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.


વીડિયો વાયરલ થયા બાદ PSIની કાર્યવાહી સામે ઉપરી અધિકારીઓનું ધ્યાન જતાં સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા દ્વારા હાલ ઉઠક-બેઠક કરાવનારા PSIને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતાં.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of wonder! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exhilarating insights! #MindBlown ? into this exciting adventure of discovery and let your imagination roam! ? Don’t just enjoy, savor the excitement! #BeyondTheOrdinary ? will be grateful for this thrilling joyride through the realms of discovery! ?

  2. Воєнторг
    14. Специальные средства для обезвреживания мин
    купити рюкзак тактичний [url=https://voentorgklyp.kiev.ua/ryukzaky-sumky/taktychni-ryukzaky/]купити рюкзак тактичний[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page