Monday, April 15, 2024
Google search engine
HomeFeature Rightવર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ ચેમ્પિયન બન્યા બાદ આ મોડલે આપી અનોખી ગિફ્ટ

વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ ચેમ્પિયન બન્યા બાદ આ મોડલે આપી અનોખી ગિફ્ટ

વર્લ્ડ કપ 2019ની ફાઈનલમાં ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને હરાવી વર્લ્ડ ચેમ્પિયનનું ટાઈટલ જીતી લીધું હતું. ઈંગ્લેન્ડ ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમવાર વર્લ્ડ કપ જીતવામાં સફળ રહ્યું હતું અને આના માટે આખી દુનિયામાંથી તેને શુભેચ્છાઓ મળી રહી હતી. આ બધાંની વચ્ચે ટીમને એક અનોખી ગિફ્ટ પણ મળી હતી જે જાણીને તમને આશ્ચર્ય થશે.

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ બ્રિટનની એક મોડલે સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ અને ન્યૂડ તસવીરો શેર કરી હતી. પોપ્યુલર વેબકેમ મોડલ બેથની લિલી એપ્રિલએ ટ્વીટર પર ઈંગ્લેન્ડને જીતની શુભેચ્છા પાઠવતાં પોતાની તસવીરો શેર કરી હતી. એટલે એવું કહેવાય કે ઈંગ્લેન્ડની ‘પૂનમ પાંડે’નો હોટ અવતાર જોવા મળ્યો હતો.

સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેનારી મોડલ અવાર-નવાર પોતાના ન્યૂડ વીડિયો અને તસવીરોને કારણે ચર્ચામાં રહેતી હોય છે. તેણે જ્યારે ઈંગ્લેન્ડની ટીમ માટે પણ એક આવી જ તસવીર શેર કરી હતી તો યૂઝર્સે તેને બ્રિટનની ‘પૂનમ પાંડે’ કહી દીધી હતી.

અગાઉ 2011ના વર્લ્ડ કપમાં ભારત ચેમ્પિયન બન્યું ત્યારે પૂનમ પાંડેએ જાહેરાત કરી હતી કે, તે ન્યૂડ થશે. ત્યાર બાદ તે ઘણીવાર આવા નિવેદનો આપી ચૂકી છે જેના કારણે તે ખૂબ ચર્ચામાં રહેતી હોય છે. જોકે, સોશિયલ મીડિયા યૂઝર્સ આને બેથનીનો સસ્તી લોકપ્રિયતા મેળવવાનો સ્ટન્ટ કહી રહ્યાં છે.

RELATED ARTICLES

10 COMMENTS

  1. I participated on this online casino site and succeeded a considerable cash, but later, my mom fell sick, and I wanted to withdraw some funds from my balance. Unfortunately, I faced problems and couldn’t finalize the cashout. Tragically, my mom died due to this gambling platform. I plead for your help in bringing attention to this site. Please support me in seeking justice, so that others won’t undergo the suffering I am going through today, and avert them from crying tears like mine. ????

  2. I participated on this gambling site and earned a substantial pile of money. However, eventually, my mother fell gravely ill, and I needed to take out some funds from my account. Unfortunately, I experienced difficulties and was unable to complete the withdrawal. Tragically, my mother died due to such gambling platform. I earnestly plead for your support in bringing attention to this concern with the platform. Please help me to obtain justice, to ensure others won’t have to endure the pain I’m facing today, and avert them from facing similar heartache. ??

  3. I played on this online casino platform and secured a substantial sum of money. However, afterward, my mom fell critically ill, and I required to take out some earnings from my casino balance. Unfortunately, I experienced problems and was unable to complete the withdrawal. Tragically, my mother died due to such online casino. I earnestly request your support in bringing attention to this issue with the site. Please help me to find justice, to ensure others do not experience the anguish I’m facing today, and prevent them from facing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page