Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature Rightઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની ફાઈનલ મેચમાં એડલ્ટ સાઈટ માટે મહિલાએ ઉતારી નાખ્યા કપડાં?

ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની ફાઈનલ મેચમાં એડલ્ટ સાઈટ માટે મહિલાએ ઉતારી નાખ્યા કપડાં?

રવિવારે ઈંગ્લેન્ડના લોર્ડ્સ મેદાન પર આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની ફાઈનલ મેચ રમાઈ હતી. આ મેચ વર્લ્ડ કપના ઈતિહાસની સૌથી અનોખી અને રોમાંચથી ભરપૂર અને નાટકીય મેચ રહી હતી.

આ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ઈંગ્લેન્ડની ટીમ ઘર આંગણે પહેલીવાર વર્લ્ડ કપ જીતી ચેમ્પિયન બની હતી. જોકે આ મેચમાં ખેલાડીઓના પ્રદર્શન સિવાય અન્ય એક ઘટના પર ઘણી ચર્ચાએ જોર પકડ્યું હતું. આ ઘટનાએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ, આ મેચ દરમિયાન એક મહિલા સ્ટ્રીકર જેનું નામ અલેના વુલિત્સકી બતાવવામાં આવી રહ્યું છે. તે મેદાનમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહી હતી. મહિલા જ્યારે મેદાનમાં ઘૂસવાની કોશિશ કરી રહી હતી ત્યારે સુરક્ષા અધિકારીઓએ તેને પકડી લીધી હતી. તેથી મેદાનમાં સ્ટ્રિપ કરવાની તેની કોશિશ નિષ્ફળ રહી.

સુત્રો પ્રમાણે, આ મહિલા તેના દીકરાની પોર્ન વેબસાઇટ તરફ સૌનું ધ્યાન ખેંચવા માંગતી હતી. આ મહિલા બ્લેક સ્વિમસૂટમાં મેદાનમાં જોવા મળી હતી. તે સ્ટેન્ડ કૂદીને પિચ પર જવાની કોશિશ કરી રહી હતી. પરંતુ સુરક્ષા અધિકારીઓએ તેને પકડી લીધી હતી.


નોંધનીય છે કે, આ મહિલા એડલ્ટ વેબસાઈટ માટે જાહેરાતો કરે છે. જ્યારે એક એડલ્ટ વેબસાઈટ તેના પુત્રની છે. એમ મુદ્દા સાથે સંકળાયેલ સૂત્રોએ જણાવ્યું હતું.

 

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the galaxy of excitement! ? The thrilling content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exciting insights! #AdventureAwaits ? into this cosmic journey of imagination and let your thoughts soar! ✨ Don’t just read, experience the thrill! #BeyondTheOrdinary ? will be grateful for this exciting journey through the worlds of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page