Thursday, April 11, 2024
Google search engine
HomeFeature Rightમની પ્લાન્ટ નહીં પણ આ છોડ ઘરમાં વાવો, ચુંબકની જેમ ખેંચાઈને આવશે...

મની પ્લાન્ટ નહીં પણ આ છોડ ઘરમાં વાવો, ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસા ને તમે થશો માલામાલ

અમદાવાદઃ દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેની પાસે પુષ્કળ માત્રામાં ધન સંપત્તિ હોય અને તે માટે ઘણી જ મહેનત કરતો હોય છે. જોકે, ઘણીવાર પુષ્કળ મહેનત કરવા છતાંય પૈસા મળતા નથી. આથી જ લોકો ઘરમાં વાસ્તુ તથા જ્યોતિષના ઉપાય કરે છે. ધન વૃદ્ધિ માટે આમ તો મની પ્લાન્ટની વાત કરવામાં આવે છે. જોકે, ઘણાં ઓછા લોકોને ખ્યાલ હશે કે મની પ્લાન્ટ કરતાં પણ ક્રાસુલાનો છોડ વધુ કારગર નીવડે છે.

– ક્રાસુલાને મની ટ્રી કહેવામાં આવે છે. ફેંગશૂઈમાં આનું ઘણું જ મહત્વ છે. આ છોડ ચુંબકની જેમ પૈસાને પોતાની તરફ ખેંચે છે.

– આ નાનકડો છોડ ઘેરા લીલા રંગનો હોય છે. તેના પાંદડા પહોળાં હોય છે.

– આને ઉગાડવામાં વધુ મહેનત કરવી પડતી નથી. કોઈ પણ જગ્યાએ આ ઉગી નીકળે છે. તડકામાં કે પછી છાંયડાંમાં પણ આ છોડ ઉગે છે. કોઈ વિશેષ વાતાવરણની જરૂર પડતી નથી.

– આ છોડ અંગે એવી માન્યતા છે કે આ સકારાત્મક ઉર્જા તથા ધનને પોતાની તરફ ખેંચે છે. આને ઘરના મુખ્ય દરવાજાની જમણી બાજુમાં મૂકો. પછી જુઓ તમારા ઘરમાં ધનનો કેવો વરસાદ થાય છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. I played on this online casino site and managed a considerable amount, but eventually, my mother fell sick, and I required to withdraw some earnings from my account. Unfortunately, I experienced difficulties and couldn’t withdraw the funds. Tragically, my mom passed away due to this casino site. I plead for your support in reporting this online casino. Please support me to achieve justice, so that others do not face the pain I am going through today, and avert them from shedding tears like mine. ???�

  2. I engaged in this casino site and achieved a substantial cash prize. However, eventually, my mother fell became very sick, and I had to cash out some funds from my balance. Regrettably, I experienced issues and couldn’t finalize the cashout. Tragically, my mom passed away due to such casino site. I urgently request for your assistance in bringing attention to this platform. Please support me in seeking justice, so that others don’t experience the pain and suffering I’m going through today, and prevent them from experiencing the same heartache. ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page