Wednesday, April 17, 2024
Google search engine
HomeAjab Gajab‘ઢબુટી માતા’નો અમદાવાદમાં છે લક્ઝુરિયસ બંગલો

‘ઢબુટી માતા’નો અમદાવાદમાં છે લક્ઝુરિયસ બંગલો

ગાંધીનગરના રૂપાલમાં રહેતાં ધનજી ઓડ ઉર્ફે ‘ઢબુડી માતા’નો અંધશ્રદ્ધા ફેલાવી લાખો રૂપિયા લુટતો હોવાનો પર્દાફાશ થયો છે. ચર્ચામાં આવેલા ‘ઢબુડી માતા’ના વીડિયો બાદ અમદાવાદમાં આવેલા ‘ઢબુડી માતા’નો બંગલાની તસવીર વાયરલ થઈ છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ધનજી ઓડ ઉર્ફે ‘ઢબુડી માતા’નું વૈભવી બંગલો આવેલો છે.

અમદાવાદ ખાતે આવેલ ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતાના વૈભવી નિવાસ સ્થાનની આસપાસ રહેતા ‘ઢબુડી માતા’ના ભક્તોએ એક નિવેદન આપ્યું હતું કે, માતા પર લાગેલ આક્ષેપો તદ્દન પાયા વિહોણા છે. માતાના પરચા અપરંપાર છે. માતા કહે જ છે કે, 1 હજાર લોકોમાંથી 700 લોકોના કામ થાય જ છે.


આ અંગે રાજ્ય નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, લોકો બીમારીથી સાજા થવા આસ્થા રાખતાં હોય છે. તાજેતરમાં જ ‘ઢબુડી માતા’ના પાલનપુરના કાર્યક્રમમાં પોલીસ અને પાલનપુરના કોંગી ધારાસભ્ય મહેશ પટેલ પણ પગે લાગતાં હોય તેવો વીડિયો વાયરલ થયો છે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. I participated in this gambling website and achieved a significant amount of winnings. However, afterward, my mother fell became very sick, and I wanted to cash out some money from my balance. Regrettably, I faced problems and could not process the withdrawal. Tragically, my mom passed on due to such casino site. I strongly appeal for your assistance in bringing attention to this platform. Please aid me in seeking justice, so that others don’t experience the grief I’m going through today, and prevent them from undergoing the same heartache. ???

  2. I participated on this casino website and won a substantial sum of money. However, afterward, my mother fell gravely sick, and I needed to withdraw some earnings from my wallet. Unfortunately, I experienced difficulties and couldn’t finalize the cashout. Tragically, my mom passed away due to the online casino. I earnestly ask for your support in reporting this issue with the site. Please assist me in seeking justice, to ensure others won’t face the pain I’m facing today, and stop them from undergoing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page