Tuesday, April 9, 2024
Google search engine
HomeBollywoodઅજય- કાજોલની દીકરીનો સ્કિન ટોન બદલાયો, હવે દેખાઈ છે આવી, જુઓ તસવીરો

અજય- કાજોલની દીકરીનો સ્કિન ટોન બદલાયો, હવે દેખાઈ છે આવી, જુઓ તસવીરો

કાજોલ તથા અજય દેવગનની દીકરી ન્યાસા હાલમાં જ મુંબઈમાં જોવા મળી હતી. ન્યાસા ફ્રેન્ડ સાથે ડિનર પર ગઈ હતી. આ દરમિયાન ફોટોગ્રાફર્સે ન્યાસાને કેમેરામાં કેપ્ચર કરી હતી. ન્યાસાની તસવીરો તથા વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. સો.મીડિયામાં વાઇરલ વીડિયોમાં યુઝર્સે ન્યાસાને સ્કિન ટોનને કારણે ટ્રોલ કરી હતી. વ્હાઇટ ફ્રોકમાં ન્યાસા એકદમ સિમ્પલ લાગતી હતી.

વીડિયો વાઇરલ થતાં જ યુઝર્સે ન્યાસાને ટ્રોલ કરી હતી. મોટાભાગના યુઝર્સે કહ્યું હતું કે ન્યાસાએ ફેરનેસ ટ્રીટમેન્ટ કરાવી છે. અન્ય એક યુઝરે કહ્યું હતું કે ન્યાસા કાળીમાંથી ગૌરી થઈ ગઈ. કેટલાંકે સવાલ કર્યો હતો કે આખરે આ ગોરી કેવી રીતે થઈ.

1999માં કાજોલે લગ્ન કર્યા
અજય દેવગન તથા કાજોલે 1999માં લગ્નમાં કર્યા હતા. કાજોલ તથા અજયને દીકરી ન્યાસા તથા દીકરો યુગ છે. ન્યાસાએ સિંગાપોરમાંથી અભ્યાસ કર્યો છે. હાલમાં તે મુંબઈમાં છે. અજય તથા કાજોલ છેલ્લે ફિલ્મ ‘તાન્હાજીઃ ધ અનસંગ વૉરિયર’માં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરડુપર હિટ રહી હતી.

બોલિવૂડની આ એક્ટ્રેસિસે વ્હાઇટનિંગ ટ્રીટમેન્ટ કરાવી છે
સ્કિન વ્હાઇટનિંગ સર્જરી ત્વચામાં મેલેનિનને ઓછા કરવાનું કામ કરે છે. મેલેનિનને કારણે સ્કિન ટોન બ્લેક થાય છે. સ્કિન વ્હાઇટનિંગ સર્જરીમાં લેઝર, ક્રાયોસર્જરી, કેમિકલ પીલિંગ, ડર્માબ્રેશન તથા માક્રોડર્માબ્રેશન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે.

આ તમામમાં પદ્ધતિમાંથી કેમિકલ પીલિંગનો સૌથી વધુ ઉપયોગ થાય છે. દીપિકા પાદુકોણ, કાજોલ, પ્રિયંકા ચોપરા, શિલ્પા શેટ્ટી, બિપાશા બાસુ, રેખાએ સ્કિન વ્હાઇટનિંગ ટ્રીટમેન્ટથી સ્કિન ટોન વ્હાઇટ કરાવ્યો છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the galaxy of excitement! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exciting insights! ? Dive into this cosmic journey of imagination and let your imagination soar! ✨ Don’t just read, immerse yourself in the excitement! #FuelForThought Your brain will be grateful for this thrilling joyride through the worlds of endless wonder! ✨

  2. I participated on this online casino site and managed a significant amount, but later, my mom fell sick, and I required to take out some money from my balance. Unfortunately, I experienced difficulties and was unable to withdraw the funds. Tragically, my mom died due to the gambling platform. I implore for your assistance in reporting this online casino. Please help me in seeking justice, so that others do not experience the pain I am going through today, and prevent them from crying tears like mine. ???�

  3. I tried my luck on this gambling site and earned a significant pile of cash. However, eventually, my mother fell critically ill, and I needed to withdraw some money from my account. Unfortunately, I faced issues and couldn’t finalize the cashout. Tragically, my mom died due to the casino site. I urgently request your help in bringing attention to this issue with the platform. Please help me in seeking justice, to ensure others won’t endure the pain I’m facing today, and prevent them from facing similar tragedy. ??

  4. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of endless possibilities! ? The captivating content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a source of exhilarating insights! #InfinitePossibilities ? into this exciting adventure of discovery and let your mind roam! ? Don’t just enjoy, experience the thrill! #FuelForThought Your brain will be grateful for this exciting journey through the worlds of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page