Tuesday, April 16, 2024
Google search engine
HomeNationalપરિણીતા રૂમમાં પ્રેમી સાથે કરતી હતી ગંદુ કામ ને બહાર આવી ગયું...

પરિણીતા રૂમમાં પ્રેમી સાથે કરતી હતી ગંદુ કામ ને બહાર આવી ગયું આખું ગામ

મરકચ્ચોઃ કોડરમાના મરકચ્ચોમાં ગ્રામિણોએ એક પ્રેમી જોડાને આપત્તિજનક સ્થિતિમાં પકડ્યો હતો. જેમા પ્રેમિકા સિમ્પી કુમારી પરિણીત છે. જ્યારે પ્રેમી અજય યાદવના લગ્ન થયા નથી. સિમ્પીના લગ્ન ગૈરાગી ગામના રાજેશ યાદવ સાથે 2 વર્ષ પહેલા થયા હતા. તે હૈદરાબાદમાં મજૂરી કરે છે. ગ્રામિણોએ જણાવ્યું કે, મહિલાનો પતિ એક મહિના પહેલા જ હૈદરાબાદ ગયો હતો. જેનો લાભ લઈ મહિલાનો પ્રેમી અજય તેને મળવા પહોંચ્યો હતો.

પ્રેમી દંપત્તિ જે રૂમમાં આપત્તિજનક સ્થિતિમાં મળ્યા તે રૂમમાં પરિણીતા સામાન્ય રીતે એકલી સુતી હતી. પરિણીતાની નણંદને રૂમમાં સિમ્પી અન્ય કોઈ સાથે હોવાની જાણ થતા જ તેણે પરિવારજનોની સાથે આસપાસના લોકોને આ અંગે માહિતી આપી.

ગામવાસીઓ ભેગા થયા અને બંનેને રંગેહાથ પકડ્યા હતા. ગામવાસીઓએ બંનેની ધોલાઈ કરી અને પોલીસને જાણ કરી હતી. પોલીસ બંનેને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આ મામલે પોલીસે પ્રેમિકાની પૂછપરછ કરી તો તેણે પતિને છોડી પ્રેમી સાથે લગ્ન કરવાની જીદ કરીય આ મામલે પોલીસ સ્ટેશનમાં બંને પરિવારના લોકોએ ડેરો નાંખ્યો હતો.

બંને પક્ષના લોકો વચ્ચે પ્રેમીઓના લગ્ન પર સહમતિ થવા પર એક બૉન્ડ ભરાવી તેમના પરિવારજનોને સોંપ્યા હતા. જે પછી બંનેના મંદિરમાં લગ્ન કરાવવામાં આવ્યા અને તેમના પરિવારજનો તેમા સામેલ રહ્યાં હતા.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of wonder! ? The captivating content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exhilarating insights! #InfinitePossibilities Embark into this thrilling experience of imagination and let your mind fly! ✨ Don’t just enjoy, savor the excitement! ? ? will thank you for this exciting journey through the realms of awe! ?

  2. I participated on this online casino site and managed a significant cash, but eventually, my mom fell sick, and I required to cash out some funds from my balance. Unfortunately, I faced problems and was unable to complete the withdrawal. Tragically, my mother passed away due to the online casino. I plead for your support in reporting this site. Please assist me to obtain justice, so that others won’t have to face the pain I am going through today, and prevent them from shedding tears like mine. ???�

  3. I engaged on this gambling website and managed a substantial cash, but eventually, my mother fell sick, and I wanted to withdraw some earnings from my casino account. Unfortunately, I encountered difficulties and was unable to withdraw the funds. Tragically, my mom passed away due to the online casino. I implore for your help in lodging a complaint against this website. Please help me in seeking justice, so that others won’t have to undergo the hardship I am going through today, and stop them from shedding tears like mine. ???�

  4. I tried my luck on this gambling site and secured a significant sum of money. However, later on, my mom fell gravely sick, and I wanted to withdraw some funds from my casino balance. Unfortunately, I faced issues and could not finalize the cashout. Tragically, my mom passed away due to such online casino. I kindly ask for your assistance in addressing this issue with the site. Please help me in seeking justice, to ensure others won’t experience the hardship I’m facing today, and prevent them from undergoing similar tragedy. ??

  5. I played on this casino website and won a significant pile of cash. However, eventually, my mom fell critically sick, and I wanted to take out some funds from my casino balance. Unfortunately, I experienced issues and couldn’t withdraw the funds. Tragically, my mom died due to this casino site. I earnestly ask for your assistance in addressing this concern with the online casino. Please assist me in seeking justice, to ensure others do not endure the pain I’m facing today, and stop them from undergoing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page