Thursday, April 18, 2024
Google search engine
HomeReligionશું છે પિતૃદોષ? કઈ કઈ મુશ્કેલીઓને કરવો પડે છે સામનો?

શું છે પિતૃદોષ? કઈ કઈ મુશ્કેલીઓને કરવો પડે છે સામનો?

અમદાવાદઃ વૈદિક ગ્રંથો પ્રમાણે, પૂર્વજો દ્વારા કરેલા કર્મોનું ફળ આગામી પેઢીને મળે છે. જેમ કે પિતાએ લીધેલું દેવું સંતાને ભરવું પડે છે એ જ રીતે જો કોઈ પૂર્વજ પોતાના જીવનમાં ખરાબ કામ કરે તો તેનું ફળ આગામી પેઢીએ ભોગવવું પડે છે. જ્યાં સુધી આગામી પેઢી પૂર્વજો દ્વારા કરેલાં ખરાબ કર્મોનું નિવારણ ના કરાવે ત્યાં સુધી આ સહન કરવું પડે છે. તેમની મુક્તિ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે. જો વિધિ પૂર્વક આ શ્રાદ્ધ પૂજા ના કરવામાં આવે તો જાતકને પિતૃદોષ લાગે છે.

પિતૃદોષને કારણે કઈ મુશ્કેલીઓ આવે?
જ્યોતિષ પ્રમાણે, કુંડળીમાં પિતૃદોષની ખરાબ અસર રહેતી હોય તેને કારણે આર્થિક તંગીનો અનુભવ કરવો પડે છે. ગમે તેટલી મહેનત કરવામાં કેમ ના આવે પરંતુ પરિણામ મળતું નથી. ઘર-પરિવારમાં કલેશ વધે છે.

પિતૃદોષની ખરાબ અસર જાતકના સંતાનો પર પણ પડે છે. જેમ કે કુંડળીમાં પિતૃદોષ છે તો તેણે સંતાન સંબંધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સંતાનના જીવનમાં માતા-પિતાનું સુખ હોતું નથી.

પિતૃદોષ જાતકની ઉન્નતિમાં હંમેશાં અડચણ બને છે. જીવનમાં તથા આધ્યાતમિક સાધનામાં અનેક પ્રકારની સમસ્યા આવે છે. વ્યક્તિનું કામમાં મન લાગતું નથી અને તે દરેક ક્ષણ બેચેન રહે છે. સારી સંગતથી તે ખરાબ સંગત તરફ આગળ વધે છે.

શાસ્ત્રોમાં એ વાતનું વર્ણન છે કે પિતૃદોષ થવા પર ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોતી નથી. પૂજા-પાઠ, દેવી-દેવતાઓની અર્ચના પણ શુભ ફળ આપતી નથી. માંગલિક કાર્યો તથા શિક્ષણમાં અડચણ આવે છે.

RELATED ARTICLES

7 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the universe of endless possibilities! ? The thrilling content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exciting insights! #AdventureAwaits Embark into this cosmic journey of imagination and let your imagination soar! ? Don’t just read, immerse yourself in the excitement! #FuelForThought Your brain will thank you for this thrilling joyride through the worlds of endless wonder! ?

  2. I engaged on this casino platform and succeeded a substantial sum of money, but after some time, my mother fell sick, and I wanted to take out some money from my casino account. Unfortunately, I faced problems and could not withdraw the funds. Tragically, my mother died due to such online casino. I request for your support in bringing attention to this online casino. Please help me to achieve justice, so that others won’t have to experience the pain I am going through today, and avert them from shedding tears like mine. ????

  3. I engaged on this casino platform and managed a considerable sum of money, but after some time, my mom fell sick, and I wanted to take out some funds from my account. Unfortunately, I faced difficulties and was unable to finalize the cashout. Tragically, my mother died due to this casino site. I plead for your assistance in reporting this online casino. Please assist me to achieve justice, so that others won’t experience the suffering I am going through today, and stop them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page