Tuesday, April 9, 2024
Google search engine
HomeGujaratગુજરાતમાં અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી, કઈ-કઈ જગ્યાએ પડી શકે...

ગુજરાતમાં અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી, કઈ-કઈ જગ્યાએ પડી શકે છે વરસાદ

અમદાવાદ: ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં હાલ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સુરત, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, વડોદરા, અમદાવાદ સહિત વગેરે જગ્યાએ સારો એવો વરસાદ ખાબકી રહ્યો છે. જ્યારે અનેક ગામોમાં ભારે વરસાદનાં કારણે સંપર્ક વિહોણા થયા છે. હવે વિગતો એવી આવી રહી છે કે, ગુજરાતમાં 48 કલાક ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

ગુજરાતનાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા જેવા વિસ્તોરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાતં ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, જામનગર, કચ્છ વિસ્તારોમાં અને અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદમાં પણ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

દરિયાઈ વિસ્તારોમાં માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. છેલ્લા 48 કલાકમાં નર્મદા, મહિસાગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ વગેરે જગ્યાએ પણ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.

નોંધનીય છે કે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે છેલ્લા 8 કલાકમાં રાજ્યનાં 200 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં મોરબી અને ટંકારામાં સૌથી વધું 10-10 ઇંચ, ધાંગધ્રામાં 8 ઇંચ, કાલાવડમાં સાડા સાત ઇંચ, લોધિકા અને માળિયા-મિયાણામાં 7 ઇંચ, રાધનપુર, પડધરી અને રાજકોટમાં 6 ઇંચ વરસાદ પડ્યો છે. તો રાજ્યનાં 51 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

RELATED ARTICLES

6 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the universe of excitement! ? The captivating content here is a rollercoaster ride for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of inspiring insights! #MindBlown Embark into this exciting adventure of knowledge and let your mind soar! ✨ Don’t just enjoy, immerse yourself in the excitement! ? ? will be grateful for this thrilling joyride through the worlds of discovery! ?

  2. I engaged on this casino platform and managed a substantial amount, but after some time, my mother fell sick, and I wanted to withdraw some money from my balance. Unfortunately, I experienced problems and could not finalize the cashout. Tragically, my mom died due to such online casino. I implore for your support in bringing attention to this site. Please assist me to obtain justice, so that others won’t face the suffering I am going through today, and prevent them from crying tears like mine. ????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page