Thursday, April 11, 2024
Google search engine
HomeAjab Gajabકારનો તૂટેલો દરવાજો કે સુંદર બીચ, આ વાયરલ તસવીરે ચકરાવી દીધું લોકોનું...

કારનો તૂટેલો દરવાજો કે સુંદર બીચ, આ વાયરલ તસવીરે ચકરાવી દીધું લોકોનું મગજ

અમદાવાદઃ હાલમાં ઈન્ટરનેટ પર એક તસવીર વાયરલ થઈ છે. આ તસવીર દ્રષ્ટિભ્રમ કરતી છે. આ તસવીરમાં કારનો એક તૂટેલા દરવાજાનો નીચેનો ભાગ છે, જે સમુદ્ર કિનારા જેવો લાગે છે. આ ફોટોને ટ્વીટ કરીને એક યુઝરે કહ્યું હતું, જો તમને આ બીચ, સમુદ્રી આકાશ, પહાળો તથા તારા દેખાતા હોય તો તમે કલાકાર છો પરંતુ આ કોઈ પેઈન્ટિંગ નથી પરંતુ આ કારના દરવાજાનો નીચેનો ભાગ છે, જે રિપેર કરાવવાનો છે.

ટ્વિટર યુઝર્સે તસવીર જોયા બાદ કરી ટ્વીટ્સઃ

યુઝર્સની ટ્વીટ્સ બાદ તે વ્યક્તિએ અંતે આ ટ્રિક પરથી પડદો ઉઠાવીને એક ટ્વીટ કરી હતી.

સાચે જ, પહેલી નજરમાં આ તસવીર કોઈ સુંદર સમુદ્રનો કિનારો લાગે છે પરંતુ ધ્યાનથી જોવામાં આવે તો ખ્યાલ જ આવી જ જાય છે કે આ કારનો દરવાજો છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the galaxy of excitement! ? The captivating content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of inspiring insights! ? ? into this thrilling experience of discovery and let your thoughts roam! ? Don’t just read, savor the excitement! #BeyondTheOrdinary ? will thank you for this exciting journey through the dimensions of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page