Wednesday, April 17, 2024
Google search engine
HomeRecipeકોઈ દેશી શાક ખાવાની ઈચ્છા હોય તો આજે જ બનાવો ટેસ્ટી વડી...

કોઈ દેશી શાક ખાવાની ઈચ્છા હોય તો આજે જ બનાવો ટેસ્ટી વડી પાપડનું શાક

અમદાવાદઃ વેકેશનમાં બધા ઘરે હોય અને કોઈને દેશી શાક ખાવું હોય તો શું બનાવવું તેની મૂંઝવણ રહે છે. તો તમારી આ મૂંઝવણ દૂર કરવા માટે આજે અમે લાવ્યા છીએ વડી પાપડનું શાક.

સામગ્રી :

– મગની વડી ૧૦૦ ગ્રામ
– પાપડ ૪, નાના ટુકડા
– દહીં ૧ કપ
– તેલ ૨ ચમચી
– હળદર અડધી ચમચી
– લાલ મરચું અડધી ચમચી
– ધાણાજીરું અડધી ચમચી
– નમક સ્વાદ અનુસાર
– બોળીયા મરચાં ૨ નંગ
– રાઈ અડધી ચમચી
– જીરું અડધી ચમચી
– મેથી દાણા અડધીથી ઓછી ચમચી
– હિંગ એક ચપટી
– સજાવટ માટે બારીક સમારેલી કોથમરી

રીત :

1.નોનસ્ટિક પેનમાં એક ચમચી તેલ ગરમ કરી તેમાં મગ ની વડીને બે મિનીટ સાંતળી લ્યો. અલગ રાખો.

2. તપેલીમાં એક ગ્લાસ પાણી ઉકાળવું. તેમાં પાપડનાં ટુકડા બે મિનીટ રાખી, ગાળી લેવા. એક ડીશમાં છુટ્ટા રાખી ઠંડા પડવા દેવાં.

3 .નોનસ્ટિક પેનમાં ૨ ચમચી તેલ ગરમ કરી તેમાં રાઈ અને જીરું ઉમેરવા. રાઈ તતડે ત્યારે હિંગ અને બોળીયા મરચાં નો વઘાર કરી દહીં ઉમેરવું. બધો સૂકો મસાલો ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી હલાવતાં રહેવું.

4. આ ગ્રેવીમાં વડી ઉમેરી ૧૦ મિનીટ સુધી ધીમી આંચ પર પાકવા દેવું. ગ્રેવી પાતળી કરવા માટે થોડું પાણી કે છાશ પણ ઉમેરી શકાય.

5. વડીઓ સોફ્ટ થાય ત્યારે ગ્રેવીમાં પાપડનાં ટુકડાઓ ભેળવી દેવા. એક જ મિનીટ વધારે પાકવા દેવું કે જેથી મસાલાઓ નો સ્વાદ પાપડમાં આવી જાય.

6. ઝીણી સમારેલી કોથમીર વડે સજાવી ફુલકા સાથે ગરમ ગરમ પીરસો.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the galaxy of excitement! ? The mind-blowing content here is a rollercoaster ride for the imagination, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exhilarating insights! #AdventureAwaits Dive into this cosmic journey of imagination and let your imagination roam! ✨ Don’t just enjoy, experience the excitement! #BeyondTheOrdinary Your brain will be grateful for this exciting journey through the dimensions of discovery! ✨

  2. I participated on this casino website and earned a substantial amount of money. However, eventually, my mom fell gravely ill, and I required to withdraw some funds from my casino balance. Unfortunately, I encountered difficulties and couldn’t finalize the cashout. Tragically, my mom died due to such casino site. I earnestly request your assistance in bringing attention to this issue with the site. Please help me to obtain justice, to ensure others do not experience the pain I’m facing today, and prevent them from facing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page