Tuesday, April 9, 2024
Google search engine
HomeBollywoodબોલિવૂડની કઈ હોટ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝે કેમ પોતાનો ચહેરો દુપટ્ટાથી સંતાડ્યો?

બોલિવૂડની કઈ હોટ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝે કેમ પોતાનો ચહેરો દુપટ્ટાથી સંતાડ્યો?

મુંબઈ: બોલિવૂડની હોટ અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝ હાલમાં બહુ જ ચર્ચાઓમાં છે. સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયો વાયરલ થયા છે જેમાં તે પોતાનો ચહેરો છુપાવતી જોવા મળી હતી. જેક્લિને પિંક રંગનાં દુપટ્ટાથી પોતાનો ચહેરો છુપાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કેમેરા તેની તસવીર કેદ થઈ હતી.

ભારે પવનના કારણે જેક્લીનનો દુપટ્ટો ઉડી ગયો હતો જેના કારણે તેનો ચહેરો દેખાઇ ગયો હતો. જેક્લીનની આ તસવીરો અને વીડિયો હાલમાં વાયરલ થયા છે. ત્યારે સૌ કોઇ એ જાણવાં માંગે છે કે, આખરે કેમ જેક્લિને પોતાનો ચહેરો છુપાવ્યો હતો?

જેક્લિન એક ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી જ્યાં તેની સાથે એક દુર્ઘટના ઘટી હતી. જેક્લીનની VIP બોટ પલટી ખાઈ હતી. જે દૂર્ઘટનાને કારણે જેક્લીને પબ્લિક બોટમાં સફર કરવી પડી હતી. જેક્લિન નહોતી ઇચ્છતી કે પબ્લિકમાં કોઈ તેને ઓળખી જાય. એટલે તેણે પોતાનો ચહેરો પિંક દુપટ્ટાથી ઢાંકી દીધો હતો.

જેક્લિન નહોતી ઇચ્છતી કે બોટમાં હાજર લોકોમાં કોઇ પણ તેને કારણે ડિસ્ટર્બ થાય. જોકે તે મુંબઇથી વર્સોવા પહોંચી તો ચહેરો છુપાયેલો હોવા છતાં કેમેરાએ તેને ઓળખી લીધી હતી. આ સમયે ભારે પવનના કારણે વારંવાર તેનો દુપટ્ટો ઉડી જતો હતો. જેની પાછળ હસતી જેક્લિન સ્પષ્ટ નજર આવી રહી હતી. જેક્લીને કેમેરાની સામે કોઇ જ પોઝ આપ્યો ન હતો તે સીધી જ તેની ગાડીમાં જઇને બેસી ગઇ હતી.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the galaxy of excitement! ? The mind-blowing content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of inspiring insights! #InfinitePossibilities Dive into this cosmic journey of discovery and let your mind fly! ✨ Don’t just explore, savor the excitement! ? Your brain will be grateful for this exciting journey through the worlds of endless wonder! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page