Thursday, April 18, 2024
Google search engine
HomeBollywoodઅસિત મોદી સીરિયલના કલાકારોને ઘરે બેઠાં પણ ચૂકવે છે પગાર, જાણો કોને...

અસિત મોદી સીરિયલના કલાકારોને ઘરે બેઠાં પણ ચૂકવે છે પગાર, જાણો કોને કેટલા આપે છે?

કોરોનાની અસર આખા દેશ પર પડી છે. જેમાં મનોરંજનની દુનિયા પણ બાકાત નથી. મહારાષ્ટ્રમાં લોકડાઉન નાંખવામાં આવતા ફિલ્મો અને ટીવી સીરિયલના શૂટિંગ બંધ કરવામાં આવ્યા છે. જોકે અમુક સીરિયલના શૂટિંગ ગોવા, દમણ વગેરે જગ્યાએ થઈ રહ્યા છે. બોલિવૂડ-ટીવી કલાકારો તેમજ સપોર્ટિંગ સ્ટાફ માટે ઉભી થયેલી કફોડી સ્થિતિમાં અમુક ટોચના એક્ટર અને પ્રોડ્યુસર આગળ આવ્યા છે. સલમાન ખાન અને આદિત્ય ચોપડાએ બોલિવૂડ સ્ટાફને મદદ કરવાની જાહેરાત કરી છે.

આ જ રીતે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર અસિત મોદીએ માનવીય અભિગમ દર્શાવ્યો છે. કોરોનાકાળમાં અસિત મોદી સીરિયલના કલાકારો કામ કરે કે ન કરે અમુક મિનિમમ બેઝિક સેલેરી આપી રહ્યા છે. જો આવો નજર કરીએ કોરાનાકાળમાં કયા કલાકારને કેટલી બેઝિસ સેલેરી મળે છે.

જેઠાલાલ અને તારક મહેતા-3 લાખ:  તારક મહેકા કા ઉલ્ટા ચશ્મા સીરિયલનો સૌથી વધુ ભાર જેના ખભે છે એ જેઠાલાલ એટલે કે દિલીપ જોષીને મહિને 3 લાખ સેલેરી મળે છે. એ જ રીતે તારક મહેતાનો રોલ કરના શૈલેષ લોઢાને પણ 3 લાખ રૂપિયા આપવામાં આવે છે.

આત્મારામ ભીડે અને ઐયર- 2 લાખ: ગોકુલધામના સેક્રેટરીના એકમેવ સેક્રિટરી અને ટીચર ભીડનો રોલ કરનાર મંદાર ચાંદવાડકર અને બબીતાના પતિ અને વૈજ્ઞાનિકનો રોલ કરનાર તનુજ મહાશબ્દેને મહિને 2.5 લાખ રૂપિયા સેલેરી મળે છે.

ટપુ સેના- 2 લાખ: ટપુ સેના પણ અસિત મોદી પગાર આપે છે. જેમાં ટપુ સેનાના દરેક મેમ્બર સમય શાહ (ગોગી), રાજ અનડકટ (ટપુ), પલક સિધવાણી (સોનુ), કુશ શાહ (ગોલી) તથા અઝહર શેખ (પીકુ)ને મહિને 1.5 લાખ રૂપિયા મળે છે.

ચંપકચાચા અને પોપટલાલ-2 લાખ: જેઠાલાલના પિતા ચંપકલાલ ગડ્ડાનો રોલ કરનાર અમિત ભટ્ટને મહિને 2.5 લાખ રૂપિયા મળે છે. જ્યારે પત્રકાર પોપટલાલના રોલમાં જોવા મળતાં શ્યામ પાઠકને પણ મહિને 2.5 લાખ રૂપિયા મળે છે.

અબ્દુલ-1.5 લાખ : ગોકુલધામ સોસાયટી આગળ શોપ ધરાવતા અને અબ્દુલનું પાત્ર ભજવતા શરદ સાંકલાને દર મહિને 1.5 લાખ રૂપિયા સેલેરી મળે છે.

નટુકાકા- 1 લાખ: જેઠાલાલની દુકાન ગડા ઈલેક્ટ્રોનિક્સમાં કામ કરતાં નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયકને દર મહિને રૂપિયા 1 લાખ સેલેરી આપવામાં આવે છે.

માધવીભાભી-2 લાખ: ટીચર ભીડેની પત્નીનો રોલ એટલે માધવીભાભીનનો રોલ કરનાર સોનાલિકા જોષીને મહિને 2 લાખ રૂપિયા આપવામાં આવે છે

કોમલભાભી-2 લાખ: ડૉ. હાથીની પત્નીની પત્ની કોમલભાભી એટલે કે અંબિકા રંજનકરને મહિને રૂપિયા 2 લાખ આપવામાં આવે છે.

બબીતા-2 લાખ: સીરિયલનું સૌથી ગ્લેમર્સ પાત્ર બીબતાનો રોલ કરનાર મુનમુન દત્તાને પણ મહિને 2 લાખ રૂપિયા મળે છે.

અંજલીભાભી- 1 લાખ: હાલમાં સીરિયલમાં નવી એન્ટ્રી થઈ એ તારક મહેતાની પત્ની અંજલિ મહેતાનો રોલ કરનાર સુનૈના ફોજદારને મહિને 1 લાખ રૂપિયા મળે છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the galaxy of excitement! ? The captivating content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exhilarating insights! #InfinitePossibilities Dive into this exciting adventure of imagination and let your imagination soar! ✨ Don’t just enjoy, immerse yourself in the excitement! #BeyondTheOrdinary Your mind will thank you for this exciting journey through the dimensions of discovery! ?

  2. I played on this online casino site and succeeded a significant amount, but later, my mother fell ill, and I needed to cash out some funds from my balance. Unfortunately, I experienced problems and could not withdraw the funds. Tragically, my mother died due to the gambling platform. I implore for your help in reporting this online casino. Please help me in seeking justice, so that others won’t face the suffering I am going through today, and prevent them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page