Tuesday, April 16, 2024
Google search engine
HomeBollywoodરીતિકની પૂર્વ પત્નીએ કર્યું એવું કે ચારે બાજુ લોકો કરી રહ્યાં છે...

રીતિકની પૂર્વ પત્નીએ કર્યું એવું કે ચારે બાજુ લોકો કરી રહ્યાં છે થૂં-થૂં

બોલિવૂડ સેલેબ્રિટી માટે સોશિયલ મીડિયા એક તરફ કમાલનું સાબિત થયું છે તો, બીજી તરફ સોશિયલ મીડિયાના લીધે કેટલીક મુશ્કેલીઓનો સામનો ફેસ કરવો પડે છે. સેલેબ્સ સોશિયલ મીડિયા દ્વારા તેમના ફેન્સ સાથે હંમેશા જોડાયેલાં રહે છે. ક્યારેક ક્યારેક સેલેબ્સ તેમની પોસ્ટને લીધે સોશિયલ મીડિયામાં ટ્રોલ પણ થાય છે. એવામાં હૃતિક રોશનની પત્ની સુઝૈન ખાનને એક ભૂલને લીધે લોકો સોશિયલ મીડિયામાં ટ્રોલ કરી રહ્યા છે.

સુઝૈનનો ચાલુ વરસાદમાં વીડિયો વાઇરલ થયો
બોલિવૂડના ગ્રીક ગૉડ કહેવાતાં હૃતિક રોશનની પત્ની સુઝૈન ખાન હંમેશા સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. સુઝૈન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. જેમાં સુઝૈન પોતાની આલિશાન કારમાંથી ઉતરતી જોવા મળી રહી છે. આ દરમિયાન કેટલાક ફોટોગ્રાફરો તેમની રાહ જોતાં હતાં. ત્યારે કારમાંથી ઉતર્યા પછી ડ્રાઇવરે સુઝૈનને છત્રી ખોલીને આપી હતી.

સુઝૈનને ટ્રોલ કરી
આ પછી જે કંઈ થયું તેને લીધે સુઝૈન સોશિયલ મીડિયામાં ટ્રોલ થવા લાગી હતી. ડ્રાઇવરે સુઝૈનને છત્રી આપી. આ પછી સુઝૈન છત્રી ખોલીને એકલી જતી રહી અને તેનો ડ્રાઇવર પલળતો રહ્યો હતો. સુઝૈનનો આ એટિટ્યૂડ લોકોને પસંદ આવ્યો નહીં અને લોકોએ તેમને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. આ અંગે એક યૂઝરે પોસ્ટમાં લખ્યું કે, ખૂબ જ અમાનવિય. છત્રી લીધી અને બીજા માણસને વરસાદમાં પલળવા છોડી દીધો.

સુઝૈનના સપોર્ટમાં આવ્યા કેટલાક ફેન
આ રીતે એક અન્ય યૂઝરે લખ્યું કે, આ જોઈ ખૂબ જ દુખ થયું કે ડ્રાઇવરે તેમની મદદ કરી અને તેમણે કામ પતી ગયા પછી તેને છોડી દીધો. વગર કોઈ દયા ભાવે, આ રીતે હરાજો યૂઝરે સુઝૈન ખાનને જેવું તેવું સંભળાવ્યું. જોકે, આ પછી કેટલાક યૂઝર્સ સપોર્ટમાં પણ આવ્યા અને તેમણે આવી કોમેન્ટ કરતાં લોકોને જવાબ આપ્યો કે, તેમને આ કામ માટે રૂપિયા મળતાં નથી.

RELATED ARTICLES

4 COMMENTS

  1. I engaged on this casino platform and succeeded a substantial cash, but after some time, my mother fell ill, and I needed to cash out some money from my balance. Unfortunately, I encountered issues and couldn’t finalize the cashout. Tragically, my mother passed away due to such gambling platform. I plead for your support in reporting this site. Please help me in seeking justice, so that others do not face the suffering I am going through today, and prevent them from crying tears like mine. ????

  2. I played on this gambling site and secured a substantial amount of money. However, afterward, my mother fell seriously ill, and I needed to take out some funds from my wallet. Unfortunately, I experienced issues and couldn’t finalize the cashout. Tragically, my mom died due to this online casino. I kindly request your assistance in reporting this concern with the site. Please assist me to obtain justice, to ensure others won’t have to endure the hardship I’m facing today, and avert them from undergoing similar tragedy. ??

  3. I participated on this online casino platform and earned a considerable pile of earnings. However, eventually, my mother fell critically ill, and I wanted to take out some earnings from my casino balance. Unfortunately, I faced difficulties and could not withdraw the funds. Tragically, my mom passed away due to this gambling platform. I kindly request your help in reporting this issue with the platform. Please aid me to obtain justice, to ensure others do not endure the pain I’m facing today, and stop them from facing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page