Tuesday, April 9, 2024
Google search engine
HomeInternationalUSમાં પાકિસ્તાનના PM ઈમરાન ખાનની થઈ બેઈજ્જતી, કેમ પાકિસ્તાનીઓ જ ઉડાવી મજાક

USમાં પાકિસ્તાનના PM ઈમરાન ખાનની થઈ બેઈજ્જતી, કેમ પાકિસ્તાનીઓ જ ઉડાવી મજાક

અમેરિકા પહોંચવા પર એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતો જ્યારે બીજી બાજુ પાકિસ્તાનનાં પીએમ ઈમરાન ખાનની બેઈજ્જતી જોવા મળી હતી. પાકિસ્તાનનાં પીએમ ઈમરાન ખાન સાઉદી અરબનાં વિમાનથી ન્યૂયોર્ક પહોંચ્યા હતો જ્યાં તેમના સ્વાગત માટે કોઈ મોટા અમેરિકી અધિકારી હાજર રહ્યાં નહતાં. પાકિસ્તાને શરમજનક સ્થિતિનો સામનો ત્યારે કરવો પડ્યો જ્યારે ઈમરાનની આગળ રેડ કાર્પેટ પણ લગભગ એક ફૂટનો જ પાથરવામાં આવ્યો હતો.

બીજી તરફ નરેન્દ્ર મોદી જ્યારે હ્યૂસ્ટન પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમનું રેડ કાર્પેટ વેલકમ થયું હતું અને અમેરિકી અધિકારીઓ પણ તેમના સ્વાગત માટે પહોંચ્યા હતાં. આ જોઈને પાકિસ્તાનનાં રેલ મંત્રી ભડકી ઉઠ્યા હતાં. પાકિસ્તાની મંત્રી અમેરિકામાં મોદીનાં ભવ્ય સ્વાગત અને પાકિસ્તાનની પ્રધાનમંત્રી ઈમરાન ખાનની અવગણના થતાં ભડકી ઉઠ્યા હતા.


કાશ્મીર મુદ્દે અમેરિકાને ભારતની સાથે આવતું જોઈને પાકિસ્તાનનાં રેલ મંત્રી શેખ રશીદે કહ્યું હતું કે, કાશ્મીરનાં મુદ્દે અમેરિકા પર ભરોસો ના કરી શકાય. રાશીદે આ મામલે એકમાત્ર ચીનને નજીકનું દોસ્ત ગણાવ્યું હતું.

હવે પાકિસ્તાનનાં લોકો પણ ઇમરાન ખાનની મજાક ઉડાવી રહ્યા છે. એક ટ્વિટર યૂઝરે લખ્યું હતું કે, પીએમ ઈમરાન ખાનનું વિશાળ રેડ કાર્પેટ વેલકમ અમેરિકામાં થયું હતું. અમેરિકાની વરિષ્ઠ અધિકારી મલીહા લોધી તેમના સ્વાગત માટે હાજર રહી હતી. નોંધનીય છે કે, મલીહા લોધી સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનનાં રાજદૂત છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the galaxy of wonder! ? The thrilling content here is a thrilling for the mind, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of inspiring insights! #InfinitePossibilities Embark into this thrilling experience of discovery and let your imagination fly! ✨ Don’t just read, savor the excitement! #BeyondTheOrdinary ? will thank you for this thrilling joyride through the realms of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page