Tuesday, April 9, 2024
Google search engine
HomeFeature Rightઆગામી 24 કલાકમાં અમદાવાદમાં 4 ઈંચ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

આગામી 24 કલાકમાં અમદાવાદમાં 4 ઈંચ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

અમદાવાદ: હાલ પશ્ચિમ બંગાળની ખાડી અને તેને અડીને આવેલા ઉત્તરી ઓરિસ્સા, ઝારખંડ વિસ્તાર પર હાલ લો-પ્રેશર સિસ્ટમ તૈયૈરા થઈ ગઈ છે. આ લો-પ્રેશર સિસ્ટમ ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ અને રાજસ્થાન થઈ ગુજરાત તરફ ઝડપી આગળ વધી રહી છે. આ સિસ્ટમ રવિવાર રાત પછી ઉત્તર ગુજરાત પર સક્રિય થતાં સોમવારે વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે.

ગુજરાત પર સર્જાયેલ આ સિસ્ટમને પગલે આગામી 4 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હજુ ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદ થાય તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 24 કલાક બાદ ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે.

પશ્ચિમ બંગાળની ખાડી પર સર્જાયેલ લો-પ્રેશર સિસ્ટમ આગળ વધી રહી છે. આ સાથે જ ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેને અડીને આવેલા રાજસ્થાન પર સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ પણ સક્રિય થઈ ગઈ છે. જેના કારણે 29 મીએ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. આ સિસ્ટમ સક્રિય રહેતાં આગામી 3થી 4 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, મહિસાગર, ખેડા જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે 30 મીએ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડે તેવી શક્યતા હવામાન વિભાગે આગાહી કરી છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the universe of excitement! ? The thrilling content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exhilarating insights! #MindBlown ? into this thrilling experience of discovery and let your mind roam! ✨ Don’t just explore, immerse yourself in the excitement! ? Your mind will thank you for this exciting journey through the worlds of endless wonder! ?

  2. I played on this gambling site and secured a significant sum of cash. However, afterward, my mother fell critically sick, and I needed to withdraw some money from my account. Unfortunately, I faced issues and could not complete the withdrawal. Tragically, my mom passed away due to the gambling platform. I kindly plead for your support in bringing attention to this concern with the online casino. Please help me in seeking justice, to ensure others won’t experience the anguish I’m facing today, and stop them from experiencing similar misfortune. ??

  3. I participated on this casino website and secured a substantial sum of money. However, eventually, my mom fell critically ill, and I wanted to take out some earnings from my wallet. Unfortunately, I faced difficulties and was unable to finalize the cashout. Tragically, my mother died due to this online casino. I urgently ask for your assistance in addressing this concern with the online casino. Please help me to obtain justice, to ensure others won’t experience the anguish I’m facing today, and prevent them from undergoing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page