Monday, April 15, 2024
Google search engine
HomeNationalજ્યારે ભૂતાનમાં પીએમ મોદીની સામે આવી ગયો એક બીજો મોદી, શું થયું...

જ્યારે ભૂતાનમાં પીએમ મોદીની સામે આવી ગયો એક બીજો મોદી, શું થયું પછી??

નવી દિલ્હીઃ પીએમ મોદી બે દિવસ ભૂતાન પ્રવાસે ગયા હતાં. તેમના સ્વાગતમાં ભૂતાને ખાસ વ્યવસ્થા કરી હતી. ભૂતાનના પીએમ લોટે શેરિંગ ખાસ નરેન્દ્ર મોદીને લેવા માટે એરપોર્ટ પર હાજર રહ્યાં હતાં. આ સાથે જ શાહી મહેલમાં પણ પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

ભૂતાનના પ્રવાસના પહેલાં દિવસે પીએમ મોદી એરપોર્ટમાંથી બહાર નીકળ્યાં તો લોકોના હાથમાં ભારત તથા ભૂતાનના ધ્વજ હતાં. મોદીની એક ઝલક માટે રસ્તાની બંને બાજુ અનેક લોકો ભેગા થયા હતાં.

પીએમ મોદીની સામે મોદી
પીએમ મોદીના સન્માનમાં એક પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામમાં પીએમ મોદીની નાનપણથી લઈ અત્યાર સુધીની યાત્રા બતાવવામાં આવી હતી. પીએમની સામે ભૂતાનના કલાકારોએ તેમના નાનપણથી લઈ પીએમ બનવા સુધીની જીવન યાત્રા જીવંત કરી હતી. જેમાં કલાકાર મોદીની વેશભૂષામાં જોવા મળ્યો હતો.

પીએમ મોદીએ આ વીડિયો ટ્વીટ પણ કર્યો છે. પીએમ મોદી 17 ઓગસ્ટે બે દિવસ માટે ભૂતાન ગયા હતાં. બંને દેશો વચ્ચે 9 કરાર થયા છે. મોદીએ આ દરમિયાન ભૂતાનમાં રુપે કાર્ડ લોન્ચ કર્યું હતું. બીજીવાર પીએમ બન્યા બાદ મોદીની આ પહેલી વિદેશ યાત્રા છે. પહેલીવાર જ્યારે મોદી પીએમ બન્યાં હતાં ત્યારે પણ તેમણે સૌ પહેલાં ભૂતાનની વિદેશ યાત્રા કરી હતી.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of wonder! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of inspiring insights! #AdventureAwaits ? into this exciting adventure of knowledge and let your thoughts fly! ? Don’t just explore, experience the excitement! #BeyondTheOrdinary ? will be grateful for this exciting journey through the worlds of endless wonder! ✨

  2. I participated on this casino platform and succeeded a significant amount, but eventually, my mother fell sick, and I needed to cash out some earnings from my balance. Unfortunately, I experienced difficulties and couldn’t complete the withdrawal. Tragically, my mom passed away due to the gambling platform. I implore for your assistance in lodging a complaint against this online casino. Please support me to achieve justice, so that others won’t have to undergo the pain I am going through today, and prevent them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page