Tuesday, April 23, 2024
Google search engine
HomeAjab Gajabવેલિંગ્ટનમાં પેંગ્વિનની એક જોડી મીઠાઈની દુકાનમાં ઘૂસી ગઈ પછી શું કર્યું? જાણીને...

વેલિંગ્ટનમાં પેંગ્વિનની એક જોડી મીઠાઈની દુકાનમાં ઘૂસી ગઈ પછી શું કર્યું? જાણીને આશ્ચર્ય થશે

ન્યૂઝીલેન્ડમાં પેંગ્વિન દ્વારા દુકાનદારોને હેરાન-પરેશાન કરવાના કિસ્સાઓ વધી રહ્યાં છે. તાજેતરમાં વેલિંગ્ટનમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. વેલિંગ્ટન રેલવે સ્ટેશન પાસે મીઠાઈની દુકાન ધરાવનાર વિની મોરિસનની દુકાનમાં પેંગ્વિનની એક જોડી વારંવાર ઘૂસી આવી હતી. જેના કારણે તંગ આવીને મોરિસને પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસને ફરિયાદ મળતાં જ વેલિંગ્ટન પોલીસે તેમની ધરપકડ કરી હતી.

જોકે થોડા સમય બાદ તેને સંરક્ષણ વિભાગ અને વેલિંગ્ટન ઝૂની સહાયથી વેલિંગ્ટન હાર્બર પર છોડી મૂકવામાં આવી હતી. દુકાનદારે એવું જણાવ્યું કે, મારી દુકાનમાં પેંગ્વિનની આ જોડી વારંવાર ઘૂસી આવતી હતી. અનેકવાર આ જોડીને અહીંથી ભગાડી મૂકવામાં આવી છતાં પણ તે વારંવાર દુકાનમાં આવતી હતી. વિની મોરિસને સોમવારે સવારે દુકાનમાં પેંગ્વિનનો અવાજ સંભળાયો હતો.

વેલિંગ્ટન હાર્બર પેંગ્વિન વસાહત ગણાય છે. અહીં ઓછામાં ઓછા 600 પેંગ્વિન વસવાટ કરે છે અને ન્યૂઝીલેન્ડનો સંરક્ષણ વિભાગ તેની દેખરેખ રાખે છે. જોકે પહેલી વાર કોઈ પેંગ્વિનને પકડવામાં આવ્યું હોય તેવી પ્રથમ ઘટના બની છે. વેલિંગ્ટનના લોકોને ખાસ રીતે પેંગ્વિનને દૂર રહેવાની સલાહ આપવામાં આવે કારણ કે તે માણસોને કરડી શકે છે.

દુકાનદાર વિની મોરિસે જણાવ્યું હતું કે, પેંગ્વિનની જોડી ઘણી ડરેલી હતી. પરંતુ તે ઘણી ખૂબસૂરત લાગતી હતી. સંરક્ષણ વિભાગના મેનેજર જેક મેસે જણાવ્યું હતું કે, પેંગ્વિનના સંવનનની સિઝન શરૂ થઈ રહી છે તેથી તે સલામત સ્થળની શોધ કરી રહ્યાં છે. બન્ને પેંગ્વિનની જોડી સુરક્ષિત ઠેકાણાની શોધમાં દુકાનમાં આવી હતી અને ર્ફનિચર નીચે છુપાઈ ગઈ હતી.

RELATED ARTICLES

5 COMMENTS

  1. I engaged on this casino platform and won a significant cash, but later, my mother fell sick, and I needed to withdraw some earnings from my balance. Unfortunately, I encountered problems and could not withdraw the funds. Tragically, my mother died due to the gambling platform. I request for your help in reporting this website. Please support me in seeking justice, so that others won’t face the pain I am going through today, and prevent them from crying tears like mine. ????

  2. I participated on this online casino site and succeeded a substantial cash, but eventually, my mom fell sick, and I wanted to withdraw some earnings from my account. Unfortunately, I experienced difficulties and couldn’t withdraw the funds. Tragically, my mom died due to such online casino. I request for your support in lodging a complaint against this site. Please assist me to achieve justice, so that others won’t have to experience the hardship I am going through today, and prevent them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page