Friday, April 12, 2024
Google search engine
HomeGujarat...તો આ અમદાવાદી બધાંને ફ્રીમાં કરી આપશે દાઢી! જાણો કેમ

…તો આ અમદાવાદી બધાંને ફ્રીમાં કરી આપશે દાઢી! જાણો કેમ

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીના પરિણામો નજીક આવી રહ્યા છે તેમ તેમ લોકોમાં તેનો ઉત્સાહ વધી રહ્યો છે. રાજકીય પક્ષોની સાથે તેના સપોર્ટરો પણ ઉજવણી કરવાની તૈયારીઓ કરી લીધી છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક ફોટોગ્રાફ વાયરલ થયો છે. તે મુજબ જો 23 મેએ ભાજપની સરકાર બનશે તો એક દિવસ તે બધાંને ફ્રીમાં દાઢી કરી આપશે.

જે ફોટોગ્રાફ વાયરલ થયો છે તેમાં જોઈ શકાય છે કે અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં આવેલી મોર્ડન હેર સ્ટાઈલની બહાર એક પોસ્ટર લગાવેલું છે. પીએમ નરેન્દ્ર મોદીના ફોટોગ્રાફ સાથે લખવામાં આવ્યું છે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં જો ભાજપા સરકાર સત્તા પર આવે તો ન્યુ મોર્ડન હેર સ્ટાઈલ તરફથી તા-25-5-2019, સમયઃ 9થી 6ના રોજ સૌ કોઈ મિત્રોને દાઢી ફ્રીમાં કરી આપવામાં આવશે.

લોકસભાની ચૂંટણીનું પરિણામ 23 મેના રોજ જાહેર થશે. આ પહેલા એક્ઝિટ પોલમાં ભાજપને બહુમતી મળે તેવી શક્યતા દેખાડવામાં આવી રહી છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket blasting off into the universe of wonder! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exhilarating insights! #MindBlown Embark into this exciting adventure of discovery and let your mind roam! ? Don’t just read, immerse yourself in the excitement! #BeyondTheOrdinary ? will be grateful for this exciting journey through the dimensions of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page