Tuesday, April 9, 2024
Google search engine
HomeBollywoodઅનિલ કપૂરની નાની દીકરીના અચાનક છનામાના લગ્ન, જુઓ આવ્યા કોણ કોણ મહેમાન

અનિલ કપૂરની નાની દીકરીના અચાનક છનામાના લગ્ન, જુઓ આવ્યા કોણ કોણ મહેમાન

બોલિવૂડના એવરગ્રીન અભિનેતા અનિલ કપૂરના ઘરે ઢોલ ધ્રબૂક્યા છે. એક્ટરની નાની દીકરી રિયા કપૂર તેના બોયફ્રેન્ડ કરણ બુલાની સાથે અચાનક 14મી ઓગસ્ટના રાત્રે લગ્નગ્રંથી જોડાઈ ગયો હતો. અનિલ કપૂરની નાની પુત્રી રિયા કપૂર અને કરણ બુલાની છેલ્લા 13 વર્ષથી રિલેશનશિપમાં છે અને આજે અનિલ કપૂરના જૂહુના બંગલા પર લગ્ન યોજાયા હતા.

રિયા કપૂર અને કરણ બુલાનીના લગ્ન અનિલ કપૂરના જૂહુના બંગલા પર યોજાઈ હતા. કોરોનાનાકારણે ખૂબ જ અંગત લોકોને લગ્નું આમંત્રણ આપવામાં આવ્યું હતું.

દીકરીના લગ્નમાં પિતા અનિલ કપૂરે શેરવાની પહેરી હતી. તેણે બ્લૂ કલરનો કૂર્તો અને ગાળામાં મોતીની માળા પહેરી હતી. તેણે મહેમાનો તેમજ મીડિયા કર્મચારીઓને હાથ ઝોડીને અભિવાન ઝીલ્યું હતું.

રિલગ્ન સમારોહમાં નજીકના લોકો જ હાજર રહ્યા હતા. લગ્નમાં સંજય કપૂર પત્ની તેમજ દીકરા-દીકરી સાથે હાજર રહ્યો હતો.

લગ્નમાં અર્જૂન કપૂર  બહેન અંશુલા સાથે આવ્યો હતો. અર્જુન કપૂરે બ્લૂ કલરનો કૂર્તો પહેર્યો હતો. જ્યારે અંશુલાએ રેડ કલરની સાડી પહેરી હતી. અર્જુન સાથે ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા દેખાઈ નહોતી.

નાની બહેનના લગ્નમાં સોનમ કપૂર પણ હાજર રહી હતી. આવતાવેંત જ તે માતાને ગળે વળગી હતી. સોનમ તેના પતિ સાથે આવી હતી.

સંજય કપૂરની દીકરી શનાયા અને બોની કપૂરની નાની દીકરી ખુશી કપૂર એક કારમાં સાથે આવ્યા હતા. બંનએ મીડિયાને પોઝ પણ સાથે આપ્યા હતા.

બોની કપૂર પણ સફેદ કૂર્તામાં જોવા મળ્યા હતા. આ લગ્ન એકદમ સાદગીથી કરવામાં આવ્યા હતા.

લગ્નમાં કોઈ ભભકો નહોતો. માત્ર ગણ્યાગાઠ્યા મહેમાનો હાજર રહ્યા હતા.

જાન્હવી કપૂરે ગોલ્ડન કલરના કપડાં પહેર્યા હતા. લગ્નની હજારી પહેલા ફોટોશૂટ કરાવ્યું હતું.

કોરોના ગાઈડલાઈન્સના કારણે લગ્નસમારોહમાં માત્ર નજીકના લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

અનિલ કપૂરની દીકરીના લગ્ન સાવ સાદગીથી કરવામાં આવ્યા હતા.

લગ્નમાં શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર આકર્ષણનું કેન્દ્ર રહી હતી.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of endless possibilities! ? The captivating content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exhilarating insights! #AdventureAwaits Embark into this thrilling experience of knowledge and let your mind roam! ? Don’t just explore, experience the thrill! ? Your brain will thank you for this thrilling joyride through the worlds of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page