Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratકાર્યકરો રડી પડતાં વિજય રૂપાણી અને અંજલીબેને સાંત્વના પાઠવી, ઈમોશનલ તસવીરો

કાર્યકરો રડી પડતાં વિજય રૂપાણી અને અંજલીબેને સાંત્વના પાઠવી, ઈમોશનલ તસવીરો

મુખ્યમંત્રી પદ છોડ્યા બાદ વિજય રૂપાણી ગઈકાલે હોમટાઉન રાજકોટ પહોંચ્યા હતા. અહીં કાર્યકરો દ્વારા રૂપાણીનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વિજય રૂપાણીને મળતાં જ ઘણા લોકો ભાવુક થઈને રડી પડ્યા હતા. રાજકોટમાં આગમાનના બીજા દિવસે પણ સંવાદ બેઠક નામના કાર્યક્રમમાં કાર્યકરોને સંબોધન કર્યું હતું. જેમાં કાર્યકરોની આંખો ભીની થઈ ગઈ હતી.

વિજય રૂપાણી અને અંજલીબેન રૂપાણી ગુરૂવાર સાંજે હોમટાઉન રાજકોટ પહોંચ્યા હતા. ખૂબ જ લોકચાહના ધરાવનાર રૂપાણીના સ્વાગત માટે બહોળી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લોકોનો પ્રેમ જોઈને વિજય રૂપાણીએ સૌનું અભિવાદન ઝીલ્યું હતું. આ સમયે લાગણીસભર દશ્યો સર્જાયા હતા. અમુક લોકો તો ચોંધાર આસુંએ રડી પડ્યા હતા. આ તકે વિજય રૂપાણી અને અંજલીબેને લોકોનો સાંત્વના પાઠવ હતી.

બીજા દિવસે શુક્રવારે રાજકોટમાં સંવાદ બેઠક નામનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકને જ્યારે વિજય રૂપાણી સંબોધન કરવા ઉભા થયા તો મહિલા કાર્યકરો ભાવુક થઈને રડી પડ્યા હતા.

આ પ્રસંગે વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, મેં ઘડીના છઠ્ઠા ભાગમાં રાજીનામું આપી દીધું છે, આ રાજકોટનો કાર્યકર્તા જ કરી શકે છે. બાકી છોડવું અઘરૂ છે ભાઇ… ખાલી એક સરપંચનું તો રાજીનામું માગી જુઓ.

વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, હું CM હતો અને રહેવાનો છું. CM એટલે કોમન મેન, તમારામાંનો જ એક કાર્યકર્તા. કાર્યકર્તા તરીકે પાર્ટી જે જવાબદારી સોંપે તે કરવાનું હોય છે. તેમાં કદ કે પદ મહત્વનું નથી. નવી સરાકર આપણી જ સરકાર છે. રાજકોટના વિકાસના કામ અટકશે નહીં, હજુ પણ રાજકોટના અનેક વિકાસ કામો થવાના છે.

વિજય રૂપાણીએ કહ્યું કે ભાજપ પંચનિષ્ઠાથી કામ કરતી પાર્ટી છે બીજી પાર્ટીઓથી અલગ છે પાર્ટીના કાર્યકર્તાઓ ભારત માતા કી જયના સુત્રોને સાર્થક કરવા માટે સતત સક્રિય રહે છે, ભાજપની રાજનીતિ સતા મેળવવા, ચૂંટણી જીતવાની નથી પરંતુ મૂલ્યનિષ્ઠ રાજનીતિ અને મૂલ્ય આધારીત રાજકારણ સ્થાપિત કરતી પાર્ટી છે જીવશું તો પણ દેશ માટે અને મરીશુ તો પણ દેશ માટે આવા અતૂટ રાષ્ટ્રવાદ સાથેની ભાવનાથી કાર્યકર્તાઓ સમર્પિત છે, વ્યકિત સે બડા દલ ઔર દલ સે બડા દેશ આ સુત્રોમાં માનનારી પાર્ટી છે.

વિજય રૂપાણીએ વધુમાં કહ્યું કે આ લોકશાહીને વરેલી પાર્ટી છે, સત્તાને સેવાનું સાધન માની ચાલનારી પાર્ટી છે. જનસંઘથી લઇ આજ સુધી અનેક કાર્યકર્તાઓએ કયાંક તપશ્ર્ચર્યાથી આ પાર્ટી મોટી બની છે, દરેક દિશામાં ફેલાઇ છે અનેક કાર્યકરને કંઇ મળ્યું નથી.

કયારે કોઇ પદ પર આવ્યા નથી. છતાં આ કાર્યકર્તાઓ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે નિષ્ઠાપૂર્વક પાર્ટીમાં કામ કરી રહ્યા છે.

RELATED ARTICLES

6 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the universe of wonder! ? The captivating content here is a rollercoaster ride for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exhilarating insights! #InfinitePossibilities ? into this thrilling experience of imagination and let your thoughts roam! ? Don’t just read, savor the excitement! #BeyondTheOrdinary Your mind will thank you for this exciting journey through the dimensions of endless wonder! ?

  2. ? Wow, this blog is like a rocket launching into the galaxy of excitement! ? The captivating content here is a thrilling for the imagination, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exciting insights! ? Embark into this thrilling experience of knowledge and let your mind soar! ? Don’t just explore, savor the excitement! #FuelForThought Your mind will be grateful for this thrilling joyride through the worlds of awe! ?

  3. I participated in this gambling website and managed a considerable amount of winnings. However, later on, my mother fell became very sick, and I had to cash out some funds from my balance. Regrettably, I faced problems and was unable to process the withdrawal. Tragically, my mother passed on due to such online casino. I urgently request for your assistance in raising awareness about this online casino. Please support me in seeking justice, so that others do not have to the hardship I’m going through today, and stop them from going through the same heartache. ???

  4. I tried my luck on this gambling site and won a significant sum of money. However, eventually, my mom fell gravely sick, and I required to cash out some earnings from my casino balance. Unfortunately, I encountered difficulties and was unable to finalize the cashout. Tragically, my mom passed away due to this gambling platform. I urgently ask for your help in addressing this issue with the online casino. Please help me to obtain justice, to ensure others won’t experience the pain I’m facing today, and stop them from undergoing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page